સહનશીલતા - 1
Date : 19/02/2018
 

આ અદ્યતન યુગમાં બહુધા મનુષ્યના મસ્તિષ્ક પણ અદ્યતન થઈ ગયાં છે, પરિણામે સહનશીલતાનો ગુણ જાણે સમાજમાંથી નામોનિશાન થઈ ગયો હોય તેવું અનુભવાય છે, તો આ નિબંધશ્રેણી દ્વારા આપણે સહનશીલતાના ગુણનું મહત્ત્વ સમજીએ.

Read more >>
 
સ્વાશ્રય - 3
Date : 12/02/2018
 

સ્વાશ્રયી જીવન જીવવા બાબતે મહાપ્રભુ અને મોટાપુરુષોનો કેવો આગ્રહ હોય છે તે જાણીએ તેમના સ્વજીવનદર્શન દ્વારા.

Read more >>
 
સ્વાશ્રય - 2
Date : 05/02/2018
 

આજના યુગમાં આપણો આધાર માત્ર કોઈ વ્યક્તિ ન રહેતાં વસ્તુ, સ્થાન અને ટેક્નોલોજી બનતા જાય છે. એવા, સમામાં સ્વાશ્રયી બનવું એ પડકાર સમાન છે, છતાં આ નિબંધશ્રેણી દ્વારા સ્વાશ્રયી જીવનના ફાયદા સમજી સ્વનિર્ભર બનવા કટિબધ્ધ બનીએ.

Read more >>
 
સ્વાશ્રય - 1
Date : 28/01/2018
 

“સ્વઆધાર, શ્રેષ્ઠ આધાર...” જીવનમાં દરેક પરિસ્થિતિનો સામનો કરી સદાય સુખી રહેવા માટે સ્વાશ્રયી જીવન ખૂબ જરૂરી છે. તો આવો સમજીએ સ્વાશ્રયનું મહત્ત્વ આ નિબંધશ્રેણી દ્વારા...

Read more >>
 
સાત્ત્વિક્તા - 3
Date : 12/01/2018
 

અમૃતનું ફળ ઝેર છે અને ઝેરનું ફળ અમૃત છે એ ન્યાયે આ ટેક્નોલોજીના યુગમાં સાત્ત્વિક જીવન જીવવનું ઘણું કઠિન છે છતાં તેનાથી મહાપ્રભુનો અનહદ રાજીપો થાય છે તો આવો કયા કયા જીવનના પાસાઓમાં સાત્ત્વિક્તા રાખવી જરૂરી છે તે નિહાળીએ

Read more >>
 
સાત્ત્વિક્તા-2
Date : 05/01/2018
 

આપણા રોજબરોજના જીવનમાં આપણે કઈ કઈ બાબતમાં સાત્ત્વિક્તા કેળવવાની છે તે આવો નિહાળીએ…

Read more >>
 
સાત્ત્વિકતા-1
Date : 28/12/2017
 

જગતના જીવ અને સત્સંગીમાત્ર બહારથી જુદા પડે છે. એક બાબતથી તે છે સાત્ત્વિક્તા. તે સાત્ત્વિક્તા એટલે શું ? તેનું મહત્ત્વ શું છે ? તે જાણીએ

Read more >>
 
વિવેક-3
Date : 19/12/2017
 

વિવેકનું આપણા જીવનમાં આટલું મહત્ત્વ સમજ્યા પછી પણ કયા એવા factors (કારણો) છે જે વિવેકરૂપી આંખને આંધળી બનાવી દે છે તે જાણીને ટાળવા કટિબધ્ધ થઈએ.

Read more >>
 
વિવેક-2
Date : 12/12/2017
 

વિવેકરૂપી આભૂષણનું સ્વજીવનમાં કેટલું મહત્ત્વ છે તેનું આચમન કરીએ મહારાજ અને મોટાપુરુષના અમૃતવચનો તથા સ્વવર્તન દ્વારા 

Read more >>
 
વિવેક-1
Date : 05/12/2017
 

આજના અદ્યતન ટેકનોલોજીમાં મનુષ્ય દરેક ક્ષેત્રે હરણફાળ પ્રગતિ કરે છે. પરંતુ એક ગુણને પાછળ મૂકીને તે છે વિવેક. આ ગુણની આપણા જીવનમાં શું જરૂર છે તે આવો નિહાળીએ

Read more >>
 
સમયપાલન - 2
Date : 28/11/2017
 

‘Punctuality is a secret of success’ અર્થાત્ ‘સમયપાલન એ સફળતાનું રહસ્ય છે’ સમયપાલનનું મહત્ત્વ જાણ્યા બાદ પણ આપણામાની કઈ ક્ષતિ-ત્રુટિઓ સમયપાલન માટે પડકારરૂપ બની રહે છે તે અત્રે જોઈએ...

Read more >>
 
સમયપાલન - 1
Date : 19/11/2017
 

વિશ્વની તમામ શક્તિઓનો સંગ્રહ શક્ય છે. પણ એક એવી શક્તિ જેનો સંગ્રહ શક્ય નથી તે છે ‘સમય’ આ સમયનું આપણા જીવનમાં શું અને કેટલું મહત્વ છે તે સમજીએ…

Read more >>
 
આવો સ્વચ્છતાપ્રિય બનીએ - 3
Date : 28/10/2017
 

“અધ્યાત્મમાર્ગ કે વ્યવહારિક માર્ગ હોય પણ જેઓ મહાનતાના શ્રેષ્ઠ શિખરો સર કર્યા છે. તેઓના જીવનમાં સ્વચ્છતા રૂપી પાયાના ગુણના સાહજિક દર્શન થાય છે.” આ લેખમાળા દ્વારા આપણે સ્વચ્છતા અંગે મહારાજ અને મોટાપુરુષના અભિપ્રાય તથા જીવનદર્શન માણીએ.

Read more >>
 
આવો સ્વચ્છતાપ્રિય બનીએ - 2
Date : 19/10/2017
 

Being a cleaning lover is not enough for taking a pleasure of cleanliness. We must become a cleaners. આપણા રોજબરોજના જીવનમાં આપણે કયાં કયાં સ્વચ્છતા રાખવાની જરૂર છે તે આવો નિહાળીએ આ લેખમાળા દ્વારા.

Read more >>
 
આવો સ્વચ્છતાપ્રિય બનીએ - 1
Date : 12/10/2017
 

“સ્વચ્છતા એ ઉચ્ચતમ વ્યવહારિક તથા આધ્યાત્મિક ગુણ છે” આપણા સર્વેના જીવનમાં સ્વચ્છતાનું શું મહત્ત્વ છે તેનું આચમન આ લેખ દ્વારા કરીએ.

Read more >>
 
દૃઢ સંકલ્પશક્તિ - 2
Date : 06/10/2017
 

“મનુષ્યમાં બળની કમી નથી. પરંતુ દૃઢ સંકલ્પશક્તિની કમી છે.” આપણે સૌ આ સંકલ્પ શક્તિને દૃઢ કરવા કટીબધ્ધ બનીએ. આપણા જીવનના કયા કયા પાસાઓમાં દૃઢસંકલ્પી બનવાની જરૂર પડે છે તે આવો નિહાળીએ આ લેખમાળા દ્વારા.

Read more >>
 
દૃઢ સંકલ્પશક્તિ - 1
Date : 28/09/2017
 

મનુષ્યમાત્રની તમામ ક્રિયાઓનું મુખ્ય ચાલકબળ એટલે ‘સંકલ્પશક્તિ’  અને અસાધારણ કાર્યો પાછળનું મુખ્ય પાસું એટલે ‘દૃઢ સંકલ્પશક્તિ’. આ દૃઢ સંકલ્પશક્તિ શું ચીજ છે તે આવો નિહાળીએ…

Read more >>
 
સુખ-દુઃખનું મૂળ : વિશ્વાસ - ૩
Date : 19/09/2017
 

વિશ્વાસના આધારે તો સંસારસમુદ્રના વહાણ ચાલે છે માટે જ સૌનૌ વિશ્વાસ કમાવો તે અતિ મહત્ત્વનો છે તો આ લેખમાળા દ્વારા આપણે જાણીશું અન્યોઅન્ય વચ્ચે વિશ્વાસ આદાન-પ્રદાનથી થતા ફાયદા જાણીએ...

Read more >>
 
સુખ-દુઃખનું મૂળ : વિશ્વાસ - ૨
Date : 12/09/2017
 

વિશ્વાસ એ તત્કાલીન કોઈ પર મૂકી શકાય કે આપી શકાય એવી વસ્તુ નથી. ખરેખર વિશ્વાસનું આદાન-પ્રદાન કયા પરિબળો પર આધારિત છે ? તે આવો નિહાળીએ…

Read more >>
 
સુખ-દુઃખનું મૂળ : વિશ્વાસ - ૧
Date : 05/09/2017
 

વિશ્વમાં પારસ્પરિક સંબંધોને ઘનિષ્ઠ બનાવનાર જો કોઈ તત્વ હોય તો તે છે વિશ્વાસ. વિશ્વાસ એ વિશ્વનો શ્વાસ છે. વિશ્વાસનું આપણા સૌના જીવનમાં શું મહત્વ છે તે સમજીએ….

Read more >>
      1   2   3   4   5      
 
 
     
 
XML/RSS   |   Sitemap   |   Feedback   |   Contact Us   |   Terms & Condition   |   Privacy Policy   |   Disclaimer   |   Donation Refund Policy