Spiritual Essay - July, 2016
 
સુખ-દુઃખનું મૂળ - ગુણ-અવગુણ-૧
Date : 28/07/2016
 

મૃગજળ સમાન જણાતા આ સંસારમાં દરેક વ્યક્તિને સુખ-દુ:ખનો અનુભવ પોતાના કે અન્યના ગુણ-અવગુણને આધારે થતો હોય છે. ગુણ-અવગુણ એ માત્ર દૃષ્ટિનો ભેદ છે. કેવી રીતે ? દોષદૃષ્ટિ થી કેવા પરિણામો સર્જાય ? અવગુણ ટાળી ગુણગ્રાહક બનવા શું કરવું તેની સુંદર છણાવટ સુખ-દુ:ખનું મૂળ : ગુણ-અવગુણ લેખમાં કરી છે.

Read more >>
 
સુખ-દુઃખનું મૂળ - માન-અપમાન-૨
Date : 19/07/2016
 

માનને લીધે તથા અપમાન થાય ત્યારે તેના નકારાત્મ્ક વિચારોને લીધે સ્વજીવનમાં કેવી પડતી થાય છે ? અને માન-અપમાનથી રહિત થવાના ઉપાયો કયા કયા છે ? તે જોઈએ આ લેખાંકમાં…

Read more >>
 
સુખ-દુઃખનું મૂળ - માન-અપમાન-૧
Date : 12/07/2016
 

સ્વાદિષ્ટ વાનગી કઈ ? પશુને ભાવે ખાણ ને માણસને ભાવે વખાણ. માન-અપમાન એ દરેકના જીવનમાં અવારનવાર આવતી પરિસ્થિતિ છે. માન-અપમાન એટલે શું ? માનવમાત્ર કેવા માન-અહંકારમાં રાચતો હોય છે ? માન વ્યાપે ત્યારે કેવા આઘાત-પ્રત્યાઘાત આવે છે ? તે સુખ-દુઃખનું મૂળ – માન-અપમાનમાં જોઈએ.

Read more >>
 
સુખ-દુઃખનું મૂળ - ઈર્ષ્યા-૨
Date : 05/07/2016
 

ઈર્ષ્યા એ અગનજ્વાળા છે જે વગર લાકડે બાળે છે. આવા ઈર્ષ્યાળુના લક્ષણો, ઈર્ષ્યાથી થતું નુકસાન, શ્રીજીમહારાજના અભિપ્રાયો તથા ઈર્ષ્યા ટાળવાના ઉપાયો સુખ-દુઃખનું મૂળ - ઈર્ષ્યામાં દર્શાવ્યા છે.

Read more >>
 
 
     
 
XML/RSS   |   Sitemap   |   Feedback   |   Contact Us   |   Terms & Condition   |   Privacy Policy   |   Disclaimer   |   Donation Refund Policy