English

આરોગ્ય વિષયક પ્રવૃત્તિ

 

       શ્રીજીબાપા મેડીકલ સેન્ટર અને શ્રીજીબાપા પેથોલોજી લેબોરેટરી જેવા આયોજનો પણ સંસ્થા ધ્વારા કરવામાં આવ્યા છે.

       આદિવાસી વિસ્તાર પંચમહાલમાં, હરતું ફરતું દવાખાનું પણ શરુ કરવામાં આવ્યું છે.

       આ ઉપરાંત સામાજીક પ્રવૃતિના ભાગરૂપે રક્તદાનનો કેમ્પ, દંતયજ્ઞ, નેત્રયજ્ઞ ભારત, યુ.કે. તેમજ યુ.એસ.એ. માં કરવામાં આવે છે.

       SMVSના યુવા કાર્યકરો સફાઇ અભિયાન દરમિયાન હોસ્પિટલની સફાઇ જેવી સેવા પણ નિભાવે છે. બાળકો, કિશોરો, યુવકો તથા મહિલાઓ પણ આ કાર્યમાં જોડાય છે.

 

___________________________________________________________________________