Mananiya Mukhpath
          To the approach of “Yuva Rajat Varsh.” HDH.Bapji and HH Swamishree has ordered the entire satsang samaj and also to saints to learn 25 Vachanamrut, 25 Bapa Ni Tunki Vato, 25 Kirtan up till RAJAT MOHATSAV. It is a polite request to all Indian and foreign haribhaktos to accept this order happily. So with zeal and pleasure join the order some volitions (sankalp) and get blessings from Maharaj, Bapashree, HDH Bapji and HH Swamishree, with expectations.  
     
 

        યુવા રજત જયંતી મહોત્સવ ઉપક્રમે સમગ્ર સત્સંગ સમાજને ગુરુવર્ય પ.પૂ.બાપજીની તથા પૂ.સ્વામીશ્રીની આજ્ઞા છે કે રજત જયંતી મહોત્સવ સુધીમા તમામ સંતો-ભક્તોએ ૨૫ વચનામૃત, ૨૫ બાપાશ્રીની ટૂંકી વાતો, ૨૫ કીર્તન મુખપાઠ કરવા. માટે દેશ-પરદેશમાં વસતા તમામ હરિભક્તોને નમ્ર વિનંતી કે આ આજ્ઞાનો હર્ષભેર સ્વીકાર કરવો. ઉત્સાહ અને ઉમંગ સાથે આજ્ઞારૂપી આવેલા સંકલ્પમાં ભળી મહારાજ, બાપાશ્રી, ગુરુવર્ય પ.પૂ.બાપજી અને પૂ.સ્વામીશ્રીના આશીર્વાદ તથા રાજીપાના પાત્ર થઇએ તેવી અપેક્ષા.