Essay

 

 

 

 

 

 

   
   
સહનશીલતા ભાગ - ૩
 
Read More      
   
સહનશીલતા ભાગ - ૨
 
Read More      
   
સહનશીલતા ભાગ - ૧
 
Read More      
   
વાલી જાગૃતિ - 2
  • વાલી જાગૃતિ એટલે શું ?
  • આજના વાલી તરીકે આપણી શી શી ફરજો છે ?
  • આજનું બાળક વાલી પાસે કેવી કેવી અપેક્ષા રાખે છે ?
  • આજના સમયની માંગ મુજબ વાલી તરીકે આપણે ક્યાં ઊભા છીએ ?
    આવા ઘણા જીવન વ્યવહારના સંકુલ પ્રશ્નોને સરળ સમજૂતી આપતું તેમજ એને વાચા આપણું જીવનથાળનું ભાતું એટલે વાલી જાગૃતિ...
Read More      
   
વાલી જાગૃતિ - 1
  • વાલી જાગૃતિ એટલે શું ?
  • આજના વાલી તરીકે આપણી શી શી ફરજો છે ?
  • આજનું બાળક વાલી પાસે કેવી કેવી અપેક્ષા રાખે છે ?
  • આજના સમયની માંગ મુજબ વાલી તરીકે આપણે ક્યાં ઊભા છીએ ?
    આવા ઘણા જીવન વ્યવહારના સંકુલ પ્રશ્નોને સરળ સમજૂતી આપતું તેમજ એને વાચા આપણું જીવનથાળનું ભાતું એટલે વાલી જાગૃતિ...
Read More      
   
પ્રાર્થના એક અમોધ શસ્ત્ર
  • પ્રાર્થના એટલે અંતરનો પોકાર, સાચા ભાવથી મહારાજને કગરવું, વિનંતી કરવી, કાલાવાલા કરવા, ગદ્ગદ્ કંઠે વિનય વચને પ્રભુને રાજી કરવા, રીઝવવા.
  • પ્રાર્થના એટલે પોતાની ભૂલોનો એકરાર અને હવે પછી નહ કરવાનો કરાર.
  • પ્રાર્થના એટલે આત્માની સાચી ભૂખ અને ગરજ.
  • પ્રાર્થના એટલે રાજી કર્યાનો સહેલામાં સહેલો ઊપાય.
  • પ્રાર્થના એટલે નાધારાનો એક માત્ર આધાર.
  • પ્રાર્થના એટલે કોઇપણ અશકય કાર્યને શકય કરતું અમોધ શસ્ત્ર.
  • પ્રાર્થના એટલે ખારા સમુદ્રમાં મીઠી વીરડી સમાન પ્રગતિ માર્ગ.
Read More      
   
સાચા ભાવની પ્રાર્થના
 
  • પ્રાર્થના એટલે આત્માનો પોકાર.
  • ખરી પ્રાર્થના કોને કહેવાય ?
  • શું ભગવાન પ્રાર્થના સાંભળે ?
  • મુશ્કેલીમાં ઊગરવાનો ઉપાય - પ્રાર્થના.
  Read More      
જીવન પરિવર્તન
 
  • વર્તનવાળી પ્રાર્થના.
  • ભૂખ્યા અને ગરજુની પ્રાર્થના.
  • જીવન પલટો...
  • જીવન પરિવર્તન.
  Read More      
   
સંપ એજ સુખ
 
  • સં = સંતાનો માટે જાગૃત બનો
  • પ = પહેલાનું ભૂલી જાવ
  • એ = એકબીજાને સમજો
  • જ = જવાબદારીને નિભાવો
  • સુ = સુખ દુઃખમાં ભાગીદાર થાવ
  • ખ = ખરા કર્તા મહારાજને જ સમજો.
  Read More      
   
પોઝીટીવ થીંકીંગ કરીએ
 
  • દેહાભિમાનનું પોષણ અટકશે.
  • અભાવ – અવગુણરૂપી મહાભયંકર પાપથી બચાશે.
  • સમય બગડતો અટકશે.
  • ઉદ્વેગ રહિત સુખ અને શાંતિભર્યું વાતાવરણ સર્જાશે.
  • પરસ્પર આત્મીયતા જળવાશે.
  Read More      
   
વાણીમાં વિવેકનું મહત્ત્વ
 
  • હંમેશાં મીઠી વાણી જ બોલીશું.
  • સૌને માનથી જ બોલાવીશું ‘તુકારો કરીશું નહીં.
  • કોઈની ઉપર ગુસ્સો કરીશું નહીં.
  • કટાક્ષ ભરી વાણી બોલીશું નહીં.
  • નમ્ર અને શિષ્ટભરી વાણી જ બોલીશું.
  • દલીલ અને વાદવિવાદમાં પડીશું નહીં.
  • હંમેશાં સત્ય વચન જ બોલીશું.
  Read More      
   
ઝોળી સેવાનું રહસ્ય
 

       એકગણું લઈને તેને અનંતગણું પાછું આપવું તે તો ભગવાન અને તેમના સત્પુરુષોને જ આવડે. જેટલું લે તેટલું પાછું આપે તેને કહેવાય માણસ. અને જેટલું લે તેથી અનંતગણું પાછું વાળે તેને કહેવાય ભગવાન. અને જો પોતાનું બિરૂદ જાણીને આ રીતે ન વર્તે તો એ ભગવાન શાના ?

  Read More      
   
જીવન પ્રવાસનો પ્રેરક આધાર સ્તંભ : વાંચન
 
  • જીવનની સમસ્યાનો આધારભૂત ઉપાય એટલે વાંચન.
  • જીવનને ઘડનાર, આકાર આપનાર એક માત્ર શિલ્પી : વાંચન
  • પ્રગતિના શ્રેષ્ઠ શિખરો સર કરાવનાર માર્ગદર્શક એટલે વાંચન
  • આંતરજગતના વિકાસનું પ્રથમ સોપાન વાંચન
  • વાંચન એતો આરસપહાણ છે. વ્યક્તિ તેમાં રસ ધરાવે ત્યારે તેની મૂર્તિ ઘડાય છે.
  Read More      
   
જીવન સાફલ્યનું મૂળ વાંચન
 
  • જીવનને આંટીઘૂંટીમાંથી બહાર લાવનાર સુંદર ઉપાય – વાંચન
  • સમજણવાળુ જીવન જીવવા માટેનું પ્રેરક પરિબળ વાંચન છે
  • જીવન વ્યવહારની સફળતાની સીડી એટલે વાંચન
  • જીવન ઝંઝાવાતમાં ટકી રહેલા વાંચન ખૂબ ઉપયોગી છે
  • નિરાશાના વમળમાં એક આશાનું કિરણ વાંચન છે
  Read More      
   
સાચા લીડર ઘડનારું - વાંચન
 
  • ઉન્નત જીવનનો પાયો વાચન છે
  • જીવનના સર્વોચ્ચ શિખરની પ્રાપ્તિ સ્થાન – વાંચન
  • આધ્યાત્મિક વાંચનની મહત્તા
  • જીવનની અણમોલ મૂડી – વાંચન
  • દિવ્યજીવનનું અમૃત - વાંચન
  Read More      
સાચા લીડર ઘડનારું - વાંચન
 
  • ઉન્નત જીવનનો પાયો વાચન છે
  • જીવનના સર્વોચ્ચ શિખરની પ્રાપ્તિ સ્થાન – વાંચન
  • આધ્યાત્મિક વાંચનની મહત્તા
  • જીવનની અણમોલ મૂડી – વાંચન
  • દિવ્યજીવનનું અમૃત - વાંચન
  Read More      
   
વાંચન – જેવું વાંચન તેવું ફળ આપનારું
         21મી સદીની માનવ સમસ્યાનું એકમાત્ર ઓસડ 'વાંચન' છે. 'વાંચન'થી જીવનનો ઢાળ બદલાય છે, પણ વાંચન આપ કેવા પ્રકારનું કરો છો. આપનું વાંચન જેવું તેવો જ આપનો વિકાસ થશે. જીવન મૂલ્યને ઘડનાર સદ્વાંચન છે. સદ્વાંચનથી કેવા પરિવર્તનો થાય તેની અનુભૂતિ એટલે વાંચન : જેવું વાંચન તેવું ફળ આપનારું.
  Read More      
   
શ્રીજીમહારાજના પ્રિ-પ્લાનિંગનું પાત્ર – એડન સાહેબ
         શ્રી હરિએ મનુષ્યમાત્રમાં પ્રસરી ચૂકેલા અધર્મ, અજાતિ, અંધશ્રદ્ધા, વ્યભિચાર આદિ પ્રભાવને બદલવા તેમજ મનુષ્યમાત્રનાં દુઃખડાં કાપવા સ્વયં પોતે પધાર્યા. પોતાના પ્રાગટ્ય સાથે તેઓએ અગાઉથી વિશિષ્ટ આયોજન કર્યું હતું. મહાપ્રભુનું આ પૂર્વ આયોજન કેવું હતું ? પૂર્વ આયોજનમાં કેવાં પાત્રોને એમણે નિમિત્ત કર્યા ? તેનું સુંદર નિરૂપણ કરતું એક પ્રેરણા પરિમલ અહીં માણીશું...
  Read More      
   
શ્રીજીમહારાજે અંગ્રેજ અધિકારીને વ્યસન છોડાવ્યું
         ભગવાન સ્વામિનારાયણનો જીવોને તલમાત્ર કસર રહિત કરી, પોતાની સારમાં સારરૂપ કૃપા એટલે મૂર્તિ, આપવાનો અનન્ય સંકલ્પ હતો. જ્યારે આ સંકલ્પને લઈ તેઓ ભારત ભૂમિ વિશે પધાર્યા. ત્યારે સ્વયં તેઓએ એવા કેટલાંય પાત્રોને પોતાની કૃપાદૃષ્ટિમાં લીધા. એમના જીવનને નવો ઓપ આપ્યો. એવા પાત્રોમાંના એક અંગ્રેજ અધિકારી ‘સર જેમ્સ વિલિયમ્સ’ પર થયેલી શ્રી હરિ કૃપાવર્ષા આજે અહીં નિહાળીશું.
  Read More      
   
આરતી
  Read More