Introduction
Spiritual & Cultural
History
Social
Medical
Tribal
Educational
In Pictures
 
   
     

English

આદિવાસી ઉત્કર્ષ પ્રવૃત્તિ

 

       આવી વિવિધ સંસ્કારપ્રવૃત્તિ ઉપરાંત SMVS સંસ્થામાં વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે. ગરીબ આદિવાસી જનસમુદાય ધરાવતા પંચહાલ જિલ્લાનાં અનેકાનેક ગામનાં વેરણછેરણ ઝૂંપડાંઓમાં વ્યસનો, અક્ષરજ્ઞાનનો અભાવ, ક્લેશ ને અંધશ્રધ્ધા તથા વહેમના માળા ફેલાયાં હતાં. ત્યાં જઈને પૂ.સંતોના અથાગ પ્રયત્નોથી શુધ્ધ વાણી અને વર્તનથી આદિવાસી જનોમાં આમૂલ પરિવર્તન થયું છે. આ અદિવાસીઓમાં ઉત્થાન માટે પૂ.સંતોનું સતત વિચરણ ચાલુ ને ચાલુ જ રહ્યું છે.

      આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે આદિવાસી સંમેલન, ધાબળાદાન, વસ્ત્રદાન, પશુચિકિત્સા કેમ્પ, નોટબુક વિતરણ જેવાં વિવિધ સેવાકાર્યો દ્વારા SMVS સતત પ્રયત્નશીલ રહી છે.

       આ ઉપરાંત આદિવાસી વિસ્તાર પંચમહાલમાં, હરતુંફરતું દવાખાનું પણ શરૂ કરવામાં આવ્યું છે.