શ્રીજીમહારાજ અને મોટાપુરુષને રાજી કરવા ચાતુર્માસ દરમ્યાન નીચેના નિયમો લઈએ...

 
   
 
    ધર્મસંબંધી નિયમ : (ગમે તે બે ફરજિયાત)
 
   
 
    (1)  
ચાતુર્માસ/શ્રાવણમાસ દરમ્યાન બ્રહ્મચર્યનું પાલન કરીશ.
    (2)   બજારૂ ખાણી-પીણીનો ત્યાગ કરીશ. (કાયમી/ચાતુર્માસ દરમ્યાન)
    (3)   ટી.વી., સિનેમાનો ત્યાગ કરીશ. (સીરીયલ/મેચ/સમાચાર પણ)

 
    વાંચનસંબંધી નિયમ : (નીચેના બે નિયમ દરેક માટે ફરજિયાત)
 
     
 
    (1)   નિયમિત એક વચનામૃત અને એક બાપાશ્રીની વાતનું વાચન કરીશ.
    (2)   દર મહિને ઘનશ્યામઅંકનું વાચન કરીશ.
    (3)   ચાતુર્માસ દરમ્યાન મુમુક્ષુતા-૨ પુસ્તકનું વાંચન કરીશ.
    (૪)   'પ.પૂ.બાપજી સંગે દિવ્યાનુભૂતિ' પુસ્તક ની પારાયણ કરીશ.

 
 
     
    વૈરાગ્ય સંબંધી નિયમ : (ફરજિયાત નથી)
 
     
 
    (1)   શ્રાવણમાસ / ચાતુર્માસ દરમ્યાન એકટાણા કરીશ.
    (2)   શ્રાવણમાસ / ચાતુર્માસ દરમ્યાન એકાદશી નકોરડી કરીશ.

 
     
 
    ભક્તિ સંબંધી નિયમ : (ગમે તે એક ફરજિયાત)
 
     
 
    (1)   દરરોજ મંદિર દર્શને જઈશ.
    (2)   મંદિરે પૂજા કરવાનું રાખીશ.
    (3)   અઠવાડીક સભામાં હાજરી આપીશ.
    (4)   દરરોજ ૧૧ માળા/પ્રદક્ષિણા/દંડવત કરીશ.

 
   
      મહાત્મય સબંધી નિયમો :(ગમે તે એક ફરજિયાત)
 
     
 
    (1) દર અઠવાડિયે એક વખત કથાવાર્તાની કેસેટનું શ્રવણ કરીશ.
    (2)   રોજ ઓછામાં ઓછા એક સંત કે હરિભક્તના ગુણાનુવાદ કરીશ.
    (3)   અવરભાવમાં ગુરુવર્ય પ.પૂ.બાપજીના લાંબા સમય સુધી દર્શન થાય તે માટે રોજ બે માળા કરીશ.
    (4)   રોજ ઓછામાં ઓછી પાંચ વખત તો પ્રાથના કરીશ જ.

   
 
XML/RSS   |   Sitemap   |   Feedback   |   Contact Us   |   Terms & Condition   |   Privacy Policy   |   Disclaimer   |   Donation Refund Policy