કોરોના મહામારી દરમ્યાન મંદિર દર્શન અંગે માર્ગદર્શન
નીચે દર્શાવેલ મંદિરમાં તારીખ ૧૮-૦૬-૨૦૨૦થી નિયમોને આધીન દર્શન નો લાભ મળશે
દર્શનનો સમય ફક્ત સવારે ૦૭:૩૦ થી ૧૦:૩૦ અને સાંજે ૪:૩૦ થી ૦૬:૩૦ સુધીનો રહેશે.
ક્રમ ઝોન સેન્ટર
પંચમહાલ ઝોન ઝાલોદ
હાલોલ
મોડાસા
માલપુર
બાબરી
સરસવા
વિરપુર
નાનીસરસણ
સૌરાષ્ટ્ર ઝોન રાપર
ઉના
રામપરા
નારિચણા

નીચે દર્શાવેલ મંદિરમાં આગામી સૂચના સુધી દર્શન બંધ રહેશે.
ક્રમ ઝોન સેન્ટર
અમદાવાદ ઝોન વાસણા
ઘાટલોડીયા
ગોતા
સેટેલાઇટ
કાલુપુર
ઘનશ્યામનગર
નરોડા
ઇસનપુર
વસ્ત્રાલ
સાણંદ
બાવળા
સ્વામિનારાયણ ધામ ઝોન સ્વામિનારાયણ ધામ 
ગાંધીનગર સેક્ટર-૬
કલોલ
વડોદરા ઝોન વડોદરા 
સુરત વરાછા
સુરત ડભોલી
મુંબઇ
ભરુચ
વાઘોડિયા
પંચમહાલ ઝોન ગોધર
ગોધરા
સંતરામપુર
સૌરાષ્ટ્ર ઝોન સુરેન્દ્રનગર
વિરમગામ
રાજકોટ
મોરબી
ભાવનગર
મહેસાણા ઝોન મહેસાણા
વિજાપુર
પાટણ
પાલનપુર
કડી
હિંમતનગર ઝોન હિંમતનગર 
બાયડ