સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-7

  October 19, 2020

આંખે અંધ વ્યક્તિ ક્યાં ન ભટકાય ? તેમ જેમની આંતર પ્રજ્ઞાચક્ષુ ખુલી નથી તે અધ્યાત્મ માર્ગમાં અંધ જ છે. તે આંતર આંખ એટલે જ સાંખ્ય. સાંખ્યને વિસ્તૃત રીતે સમજીએ...
Read more

સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-6

  October 12, 2020

1લું ધોરણ પાસ કર્યા વિના બીજા ધોરણમાં કૂદકો મારવો એ વિઘ્ન ભરેલું છે. કેમ ? તો, બેઇઝ કાચો રહી જાય. તેમ...
Read more

સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-5

  October 5, 2020

‘कीडी चोखा ले चली बीच में मीली दाल, दोनो बातो नहीं बने, का सेथो का  ताल’ સંસારનું સુખ અને મૂર્તિનું સુખ બન્ને એકસાથે શક્ય નથી જ. તો મૂર્તિના સુખે સુખિયા થવા સાંખ્યની ભૂમિકા શું ?
Read more

સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-4

  September 28, 2020

“माटी का भेद निराला, किसको समझ नहि आया ।।” ‘દુનિયા આખી ધૂળનો જ વિકાર છે’ આટલી સમજણની દૃઢતા થઈ જાય તો મનોકલ્પિત સુખ-દુ:ખમાં સ્થિતપ્રજ્ઞ રહી શકાય…
Read more

સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-3

  September 21, 2020

આખું વર્ષ ખૂબ ભણ્યા છતાં દસમા ધોરણમાં બે વિષયમાં નાપાસ !! હજારો ટન અનાજની કલ્પનાએ આખું વર્ષ તનતોડ મહેનત કરી છતાં ખેતર ભેળાઈ ગયું !! બસ, આવું જ સંસારનું ચિત્ર છે.
Read more

સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-2

  September 14, 2020

ચોર્યાસી લાખ જાતની યોનિમાં જીવાત્માને મળતો મનુષ્યદેહ એ ઈશ્વરકૃપાની બહુ મોટી ભેટ કેમ ગણાય છે ? મનુષ્યદેહ એ મોક્ષ માર્ગનું માધ્યમ છે તેમાં સાંખ્યજ્ઞાનની આવશ્યકતા કેટલી ?
Read more

સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-1

  September 7, 2020

સંસારના અસલ સ્વરૂપને પારખવું છે ? પરિસ્થતિની ઝંઝાવાતોમાં સ્થિતપ્રજ્ઞ રહેવું છે ? તો સાંખ્યરૂપી આંતરચક્ષુને ખોલીએ.
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 18

  August 31, 2020

“હું કોણ છું ? શા માટે આવ્યો છું ?” આ વાતની સ્પષ્ટતા થયા પછી મુમુક્ષુ તરીકે પાછા વળવાના વિચારો કેવા હોય !!
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 17

  August 24, 2020

અનાદિમુક્તની સ્થિતિ શ્રીજીમહારાજના દિવ્ય સુખને પામવાનું ઉત્તમ પદ છે, તે લટકે વર્તવાથી અગાઉના લેખમાં ચાર રિઝલ્ટ જોયા હવે આગળ જોઈએ.
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 16

  August 17, 2020

દેહભાવ ટાળવો છે ? મૂર્તિ સાથે અતિશે પ્રીતિ કરવી છે ? જો હા... તો તેનો એકમાત્ર ઉપાય  છે : અનાદિમુક્તની લટકે વર્તવું. અનાદિમુક્તની લટકે વર્તવાથી કયા કયા ફળની પ્રાપ્તિ થાય છે ??
Read more