ધનુર્માસ એટલે ભગવાન ભજવાનો ઉત્તમ માસ. આ માસ દરમિયાન આપણા તમામ મંદિરોમાં સવારે સ્વમિનારાયણ મહામંત્રની ધૂન થતી હોય છે. પરંતુ કોરોના મહામારીને કારણે તેમજ વર્તમાન સમયે કોરોના વાઈરસના વધતા જતા પ્રમાણને ધ્યાનમાં લઈને આ વર્ષે ધનુર્માસનું આયોજન સંસ્થા લેવલે કરવામાં આવેલ છેજેમા દરરોજ આપણને 45 મિનીટનો લાભ ઓનલાઇન SMVS Youtube ચેનલ તથા  live.smvs.org વેબસાઇટ પરથી મળશે.

     

કાર્યક્રમની રૂપરેખા

7:15 AM થી 7:45 AM (30 મિનીટ) : સ્વામિનારાયણ મહામંત્ર ધૂન

7:45 AM થી 8:00 AM (15 મિનીટ) : કૃપાવચન મનન – પૂ.સંત પ્રવચન

10 December 2024

 
Dhanurmas 2020-2021 | Slate Vanchan 1

 

Dhanurmas 2020-2021 | Slate Vanchan 2

 

Dhanurmas 2020-2021 | Slate Vanchan 3

 

Dhanurmas 2020-2021 | Slate Vanchan 4