અત્યારે કોરોના મહામારીના કારણે જે સમય મળ્યો છે તેનો સદુપયોગ થાય તે માટે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ સમગ્ર SMVS સમાજને સંસ્થા દ્વારા પ્રકાશિત પુસ્તકો વાંચન મનન કરવાની આજ્ઞા કરી છે. વચનામૃત, બાપાશ્રીની વાતો, ઘનશ્યામ અંક, ગુરુદેવ પ.પૂ.બાપજી સંગે દિવ્યાનુભૂતિ પુસ્તક તથા અન્ય પ્રકાશિત થયેલા પુસ્તકોના વાંચન મનન દ્વારા અધ્યાત્મિક માર્ગે આગળ વધાય ત્યારે આ મળેલા સમયનો સદુપયોગ કર્યો કહેવાય. આ વાંચન-મનન હેતુસભર થાય તેમજ સત્સંગના પ્રાથમિક ખ્યાલો તથા પ્રાથમિક જ્ઞાનનો દ્રઢાવ થાય તે માટે આ વાંચનને સ્પર્ધાત્મક બનાવવા સંસ્થા દ્વારા Satsang Exam નું આયોજન કરવામાં આવ્યું છે. સત્સંગ પરીક્ષાની તમામ માહિતી satsangpariksha.org પરથી મળશે.

Week

Duration

Exam Date

Syllabus

1

04/04/2020 to 11/04/2020

12/04/2020

Bapashree Ni Vato | Bhag 1 | Varta 1 to 25

2

13/04/2020 to 18/04/2020

19/04/2020 and 20/04/2020

Bapashree Ni Vato | Bhag 1 | Varta 26 to 50

3

20/04/2020 to 25/04/2020

26/04/2020 and 27/04/2020

Bapashree Ni Vato | Bhag 1 | Varta 51 to 75

4

27/04/2020 to 03/05/2020

03/05/2020

Mananiya Mukhpath - Kirtan

5

04/05/2020 to 10/05/2020

10/05/2020

Mananiya Mukhpath - Vachanamrut

6

11/05/2020 to 16/05/2020

16/05/2020 and 17/05/2020

Bapashree Ni Vato | Bhag 1 | Varta 76 to 100

7

19/05/2020 to 31/05/2020

31/05/2020 and 01/06/2020

Jivanpran AbjiBapashree Sankshipt

8

08/06/2020 to 12/06/2020

13/06/2020 and 14/06/2020

Bapashree Na Aagraho | Page 1 to 45

9

15/06/2020 to 26/06/2020

27/06/2020 and 28/06/2020

Bapashree Na Aagraho | Page 46 to 91

10

29/06/2020 to 10/07/2020

11/07/2020 and 12/07/2020

Bapashree Na Aagraho | Page 92 to 139

11

13/07/2020 to 24/07/2020

25/07/2020 and 26/07/2020

Bapashree Na Aagraho | Page 140 to 196

    

 1. સત્સંગ પરીક્ષા આપવા માટે satsangpariksha.org પર રજીસ્ટેશન કરાવવું ફરજીયાત છે. રજીસ્ટ્રેશન દ્વારા આપને Log in થવા માટેનો ID પાસવર્ડ મળે તેના આધારે આપ પરીક્ષા આપી શકશો. 

 2. પરીક્ષા બે ભાગમાં લેવાશે જેમાં ,  
  ભાગ – 1 MCQ (KL, PL લક્ષી Objective Questions) (50 પ્રશ્નો) (50 માર્ક્સ)
  ભાગ – 2 પ્રશ્નોના ઉત્તર આપો (KL, PL લક્ષી Subjective Questions) (5 પ્રશ્નો) (25 માર્ક્સ) 

 3. ભાગ – 2 માં આપેલ પ્રશ્નોના ઉત્તર કાગળમાં નોંધી ઘરના સભ્યો પાસે ચેક કરાવી તેના માર્ક્સની પાર્ટ – 2માં આપેલ પ્રશ્નમાં નોંધ કરવી. 
  EX. પ્રશ્ન : સ્વામિનારાયણ ભગવાનના અન્ય નામ લખો.
  A) 3 B) 2 C) 1 D) 0
  જો કાગળમાં 3 નામ લખ્યા અને સાચા હોય તો ડ્રોપ ડાઉનમાંથી 3 select કરો 2 જ સાચા હોય તો ડ્રોપ ડાઉનમાંથી 2 select કરો. 1 સાચો હોય તો ડ્રોપ ડાઉનમાંથી 1 select કરો અને જો લખ્યુ જ નહિ તો ડ્રોપ ડાઉનમાંથી 0 select કરો. 

 4. પરીક્ષા દરમ્યાન એક વાર Skip કે Submit કરેલા પ્રશ્નને ફરીથી જોઈ શકાશે નહિ. 

 5. પરીક્ષા દરમ્યાન કુલ attend કરેલા પ્રશ્નોનું કાઉન્ટર તથા પૂરો થયેલ સમય પ્રશ્નની ઉપરની જગ્યાએ જોઈ શકાશે. 

 6. પરીક્ષામાં જેમના સારા માર્કસ આવશે તેના પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબરના મુકતો પર ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી રાજીપો વરસાવશે. 

 7. પોતાના ID ઉપરથી પોતે જ પરીક્ષા આપવી, અન્ય સભ્યોએ આપવી નહિ કે અપાવવી નહિ. 

 8. આપનું રજીસ્ટ્રેશન માન્ય ગણવું કે કેમ ? તેનો અંતિમ નિર્ણય સંસ્થાનો રહેશે. 

 9. આ આયોજન સ્પર્ધાત્મક રહેશે. પરીક્ષાના બીજા દિવસે સેન્ટર, ઝોન મુજબ રીઝલ્ટ જાહેર થશે.