વિશ્વ યોગ દિવસ

એસ.એમ.વી.એસ સંસ્થા દ્વારા આધ્યાત્મિક તેમજ અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ પણ થઇ રહી છે. વિશ્વ અને સમાજમાં યોજાતા સમાજલક્ષી કાર્યક્રમોમાં પણ સંસ્થા અગ્રેસર રહી છે. આપણી સંસ્થામાં પણ વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજી અને પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞા મુજબ તા. ૨૧/૦૬/૨૦૧૯ ને સવારે ૭ થી ૭:૩૦ના રોજ સંસ્થાના તમામ મંદિરમાં 'WORLD YOGA DAY' ઉજવાશે. જેમાં તમામ મુકતોએ લાભ લેવા નમ્ર વિનંતી.