HDH Bapji

ગુરુદેવ પ.પૂ. બાપજીની દિવ્યતા અને કરુણાના પ્રતાપે અનેક લોકોના અંધકારમય જીવનમાં દીવડા પ્રકાશ્યા છે. તો આવો, આ દિવ્ય સત્પુરુષના 91મા પ્રાગટ્ય પર્વે વિવિધ માધ્યમો દ્વારા અહોભાવમાં ડૂબીએ… બપોરે ૩:૦૦ થી ૪:૦૦ દરમ્યાન વ્હાલા ગુરુજીના સાનિધ્યમાં ફૂલદોલોત્સવનો લાભ મળશે, જેનો સર્વે મુકતોએ લાભ લેવો.

Gurudev HDH Bapji 91st Pragatyotsav Celebration LIVE | 08 Mar, 2023

 

Invitation

Invitation

hdhbapji.org

ગુરુદેવ પ.પૂ. બાપજીના જીવનની તથા તેઓએ કરેલાં મહાન અદ્‌ભુત આધ્યાત્મિક તથા સામાજિક કાર્યોની સ્મૃતિઓની આછેરી ઝરમરને માણીએ

For More, Visit Today

Mahima Gaan

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના સ્વમુખે ગુરુદેવ પ.પૂ. બાપજીના પરભાવ, દિવ્યભાવથી ભરાઈએ.

View More Videos

BOOKS

મહિમાથી ભરી દેતાં વિવિધ પુસ્તકો માણીએ…

                           

anadimukta.org

વ્હાલા ગુરુદેવ પ.પૂ.બાપજીનાં દિવ્ય પ્રસંગોની અદભુત ઝાંખી...

Divya Prasangam - HDH Bapji

Kirtan

સંગીતની સુરાવલીઓ દ્વારા દિવ્યપુરુષની કરુણાવલીને પામીએ…

Mahima Gaan

ગુરુ મહાત્મ્યના ગુંજારવમાં ગુલતાન બની જઈએ…

Essay

ગુરુજીના પગલે પગલે ચાલવા આ નિબંધ અવશ્ય વાંચીએ…