આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીશ્રી દિવ્ય શ્રદ્ધાંજલિ


       મણિનગર સંસ્થાના વડા આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રીએ પોતાનું સમગ્ર જીવન સત્સંગની સેવામાં સમર્પિત કરી સત્સંગની ખૂબ સેવા કરી છે. આજે તારીખ 16-7-2020ના રોજ આચાર્ય સ્વામીશ્રી અંતર્ધ્યાન થવાથી સંપ્રદાયને બહુ મોટી ખોટ પડી છે. સર્વે પૂજ્ય સંતો તથા હરિભક્તોએ ઘરે બેઠા આ નિમિત્તે ધૂન કરવી એવી ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીની આજ્ઞા છે.

Acharya Shri Purushottampriyadasji Swamishri Shradhanjali


       Acharya Shri Purushottampriyadasji Swamishri, the head of Maninagar Sanstha, has dedicated his entire life in the service of Satsang and has served Satsang very much. Today, on 16-7-2020, Acharya Swamishri's disappearance has caused a great loss to the sect. It is the command of Guruvarya Param Pujya Swamisri for all saints and Haribhaktas to chant Swaminarayan Dhoon at home on this occasion.