Prayers for Uttarakhand Flood

 

SMVS સંસ્થા દ્વારા ઉત્તરાખંડમાં સર્જાયેલ કુદરતી હોનારત માટે પ્રાર્થના

ઉત્તરાખંડમાં સર્જાયેલ કુદરતી હોનારતમાં થયેલ જાનહાનિ તેમજ પીડિતોના ક્ષેમકુશળ માટે SMVS સંસ્થાના વડા ગુરુજી પ.પૂ.સ્વામીશ્રીએ સમગ્ર SMVS ભક્ત સમાજ પાસે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન્ય તથા પ્રાર્થના કરી હતી. વળી, ગુરુજીએ પ્રાર્થનાત્મક આશીર્વચન પાઠવ્યા છે. “હે મહારાજ! આવેલ પરિસ્થિતિમાં પીડિતોની રક્ષા કરજો તેમજ મૃત્યુ પામેલ સૌને આપની મૂર્તિનું દિવ્ય સુખ આપજો... મૃતકના પરિવારજનોને આ પરિસ્થિતિ વહન કરવાનું બળ આપજો...”