ઓનલાઇન સત્સંગ પરીક્ષા -2020 


  • ગરુદેવ પ.પૂ.બાપજીની પ્રેરણાથી તથા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞાથી પ્રતિવર્ષ સત્સંગ પરીક્ષા યોજાય છે. દેશના અનેક કેન્દ્રોમાં લેવામાં આવતી સત્સંગ પરીક્ષા દ્વારા હજારો હરિભક્તો કારણ સત્સંગના મૂલ્યો તથા ઉપાસનાલક્ષી પાયાનું જ્ઞાન અને સંસ્કાર મેળવે છે. જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ વર્ષ 2020ને 'બાપાશ્રી વર્ષ'તરીકે જાહેર કર્યું છે. 
  • મુમુક્ષુતાના માર્ગે આગળ વધવાબાપાશ્રીના આગ્રહોની દ્રઢતા માટે બાપાશ્રીના આગ્રહો પુસ્તકમાંથી પાંચ તબક્કામાં પરીક્ષા લેવામાં આવી હતી. આ વર્ષે કોરોના મહામારીના કારણે ઓનલાઇન સત્સંગ પરીક્ષામાં દેશ-વિદેશના કિશોર-કિશોરીઓ તેમજ યુવક-યુવતીઓ ઘેર બેઠા ઓનલાઇન પરીક્ષાનો લાભ લઇ રાજીપો કમાયા હતા. જેમાં કુલ 7000 જેટલા ઉમેદવાર નોંધાયા હતા. જેનું પરીણામ તૈયાર થયા બાદ તેમાંથી થી 10 ક્રમાંક મેળવનાર મુકતોની યાદી અત્રે પ્રસ્તૃત છે.

 

રેન્ક

નામ

સેન્ટર

માર્ક્સ

1

શેફાલીબેન અમનભાઇ જૈન

વડોદરા

370/375

1

ઘનશ્યામ રમણસિંહ રાજપૂત

વડોદરા

370/375

2

મેઘાબેન કેતુલભાઇ પટેલ

પુના

369/375

2

જયંતિભાઇ શંકરભાઇ પટેલ

કડી

369/375

3

બ્રિન્જલબેન ભાવિનભાઇ પટેલ

ઇસનપુર

368/375

3

કેતુલભાઇ કિરીટભાઇ પટેલ

પુના

368/375

3

રસિકભાઇ ત્રિકમભાઇ પટેલ

ઘાટલોડીયા

368/375

4

હર્ષ રોહિતભાઇ રાદડીયા

સુરત-વરાછા

367/375

4

આનંદભાઇ ધનજીભાઇ ગામી

મોરબી

367/375

5

રીમ્પલબેન કિંજલકુમાર પટેલ

ગાંધીનગર

366/375

6

ચાર્મીબેન હિમાંશુભાઇ પટેલ

સ્વામિનારાયણ ધામ

365/375

7

ચતુરભાઇ મોહનભાઇ પટેલ

ગાંધીનગર

364/375

7

ભરતકુમાર વિરચંદભાઇ પ્રજાપતિ

ઘનશ્યામનગર

364/375

7

હરેશભાઇ ઝવેરભાઇ દેવાણી

ઘનશ્યામનગર

364/375

8

કિંજલભાઇ ચતુરભાઇ પટેલ

ગાંધીનગર

363/375

9

જયેશભાઇ પ્રવિણભાઇ પારેખ

ઘાટલોડીયા

360/375

10

મિશ્રુતિબેન દિનેશભાઇ શેલડીયા

ઘનશ્યામનગર

359/375SMVS દ્વારા યોજાયેલ વિદેશની Online સત્સંગ પરીક્ષા


 

 

  • પરીક્ષા આપનાર પરીક્ષાર્થી વર્ગમાં વિદેશથી કુલ 818 જેટલા મહિલા-પુરુષ હરિભક્તોએ પરીક્ષા આપીને મહાપ્રભુને રાજી કર્યા હતા. જેમાંથી ગુજરાતી વર્ગનાં પરીક્ષાર્થીઓની સંખ્યા 610 હતી, જ્યારે અંગ્રેજી વર્ગમાં ૧૪ વર્ષથી ઉપરના પરીક્ષાર્થીઓની સંખ્યા 120 હતી તથા ૧૪ વર્ષથી નીચેના અંગ્રેજી વર્ગના પરીક્ષાર્થીઓની સંખ્યા 88 હતી.
  • ત્રણે વર્ગની પરીક્ષામાં પ્રથમ પાંચ વિજેતા મુકતોના નામ આ મુજબ છે : 

 

Abroad English Exam Result (Below 18) - 2020 (Top 5 )

Rank

 Name

Country

Gender

Result

1

Yatharth Miralbhai Thakkar

Canada

M

48 Out Of 50

Shachi Vishalbhai Bhavsar

Uganda

F

48 Out Of 50

Samarthi Amitkumar Patel

United Kingdom

F

48 Out Of 50

Nishtha Hirenbhai Patel

United States

F

48 Out Of 50

2

Heet Miteshbhai Patel

United Kingdom

M

47 Out Of 50

3

Kahn Chiragbhai Shah

Canada

M

46 Out Of 50

Yatra Anupambhai Patel

Canada

F

46 Out Of 50

4

Netra Manishbhai Patel

United Kingdom

F

45 Out Of 50

Rajvi Chintanbhai Pandya

United States

F

45 Out Of 50

5

Aarav Chiragsinh Thakor

Canada

M

44 Out Of 50

Aarna Chiragsinh Thakor

Canada

F

44 Out Of 50

 

Abroad English Exam Result (Above 18) - 2020 (Top 5)

Rank

 Name

Country

Gender

Result

1

Juhi Dwarkeshbhai Thakkar

Canada

F

50 Out Of 50

Parth P Patel

Canada

M

50 Out Of 50

Yash Tarakbhai Patel

Canada

M

50 Out Of 50

Nirbhay Alpeshbhai Patel

United Kingdom

M

50 Out Of 50

Sparsh Keyurbhai Patel

United Kingdom

M

50 Out Of 50

Bhumika Ketanbhai Patel

United States

F

50 Out Of 50

Neil Rasikbhai Patel

United States

M

50 Out Of 50

Yashu Indravadanbhai Patel

United States

F

50 Out Of 50

2

Khwahish Shardulbhai Patel

Canada

F

49 Out Of 50

3

Manasvi Jayeshkumar Patel

Canada

F

47 Out Of 50

Priyam Hiteshbhai Patel

United Kingdom

M

47 Out Of 50

4

Dhairya Dwarkeshbhai Thakkar

Canada

M

46 Out Of 50

Harsh Sandipbhai Patel

United States

M

46 Out Of 50

Niral Mukeshbhai Patel

United States

M

46 Out Of 50

Shreya Sandipbhai

United States

F

46 Out Of 50

5

Navya Bhaveshbhai Pandya

United States

F

45 Out Of 50

Rajen S Patel

United States

M

45 Out Of 50

 

Abroad Gujarati Exam Result - 2020 (Top 5)

Rank

 Name

Country

Gender

Result

1

Somabhai Chunilal Patel 

United States

M

72 Out Of 75

2

Daxaben Pravinbhai Khetani

United Kingdom

F

71 Out Of 75

3

Pravinbhai N Patel

Canada

M

70 Out Of 75

4

Rasikbhai Manjibhai Patel

Canada

M

69 Out Of 75

Krunal Vajubhai Thakkar

United Kingdom

M

69 Out Of 75

Smitaben Somabhai Patel

United States

F

69 Out Of 75

5

Amishaben Mayurbhai Patel

Canada

F

68 Out Of 75

Chintanbhai Dhirubhai Patel

Canada

M

68 Out Of 75

Barindrabhai Manubhai Amin

United States

M

68 Out Of 75

Mitaben Barindrabhai Amin

United States

F

68 Out Of 75