|
|
 |
 |
| |
|
|
| |
| |
 |
પ્રાગટ્ય
|
:-
|
|
સંવંત ૧૮૩૭ ચૈત્ર સુદ ૯
|
|
| |
 |
પ્રાગટ્ય સ્થળ
|
:-
|
|
છપૈયા, ઊત્તરભારત
|
|
| |
 |
નામ
|
:-
|
|
હરિ, કૃષ્ણ, હરિકૃષ્ણ, નિલકંઠ, ઘનશ્યામ, સહજાનંદસ્વામી, નારાયણ મુનિ, શ્રીજીમહારાજ, સ્વામિનારાયણ
|
|
| |
 |
માતાનું નામ
|
:-
|
|
ભકિતમાતા
|
|
| |
 |
પિતાનું નામ
|
:-
|
|
ધર્મપિતા
|
|
| |
 |
ભાઇનું નામ
|
:-
|
|
રામપ્રતાપભાઇ, ઇચ્છારામભાઇ
|
|
| |
 |
પ્રભાવના
|
:-
|
|
સનાતન ભગવાન, સર્વોપરિ, સર્વ અવતારના અવતારી.
|
|
| |
 |
મંદિરોની સ્થાપના
|
:-
|
|
અમદાવાદ, ભુજ, વડતાલ, ધોલેરા, જુનાગઢ, ગઢડા
|
|
| |
 |
અંતર્ધ્યાન
|
:-
|
|
સંવંત ૧૮૮૬, જેઠ સુદ ૧૦ |
|
| |
 |
સ્થળ
|
:-
|
|
ગઢડા |
|
| |
|
|
|
|
|
|
| |
 |
આલોકમાં દર્શન
|
:-
|
|
• ૧૧ વર્ષ :- ગ્રહસ્થાશ્રમ
• 0૭ વર્ષ :- વનવિચરણ
• ૩૧ વર્ષ :- સ્વામિનારાયણ સંપ્રદાય સ્થાપના, વિકાસ
•૪૯ વર્ષ ૨ માસ ૧ દિવસ
|
|
| |
|
|
|
|
|
|
| |
 |
કરેલ મહત્ત્વના કાર્યો
|
:-
|
|
• સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના.
• સર્વોપરિ ઊપાસના અને સર્વોપરિ જ્ઞાનનું પ્રવર્તન
• મંદિરો તથા શાસ્ત્રોની રચના.
• આત્યાંતિક કલ્યાણનો રાજમાર્ગ શરૂ કર્યો.
|
|
|
|
 |
|
|
|