Spiritual Essay - 2011
 
આરતી
Date : 01/10/2011
 

આપણા દૈનિક જીવનમાં પ્રભુમાં જોડાવા માટે વિવિધ ભક્તિ સંબંધી ઉપચારો કરવામાં આવે છે. પરંતુ, એમાં આરતીનું સ્થાન મોખરે છે. લગભગ દરેક વ્યક્તિ પોતાના ઘરમંદિરમાં નિત્ય આરતી કરે છે. આપણી દૈનિક ક્રિયાઓમાં આરતી અનોખું સ્થાન ધરાવે છે.

Read more >>
 
શ્રીજીમહારાજે અંગ્રેજ અધિકારીને વ્યસન છોડાવ્યું
Date : 01/09/2011
 

ભગવાન સ્વામિનારાયણનો જીવોને તલમાત્ર કસર રહિત કરી, પોતાની સારમાં સારરૂપ કૃપા એટલે મૂર્તિ, આપવાનો અનન્ય સંકલ્પ હતો. જ્યારે આ સંકલ્પને લઈ તેઓ ભારત ભૂમિ વિશે પધાર્યા. ત્યારે સ્વયં તેઓએ એવા કેટલાંય પાત્રોને પોતાની કૃપાદૃષ્ટિમાં લીધા. એમના જીવનને નવો ઓપ આપ્યો. એવા પાત્રોમાંના એક અંગ્રેજ અધિકારી ‘સર જેમ્સ વિલિયમ્સ’ પર થયેલી શ્રી હરિ કૃપાવર્ષા આજે અહીં નિહાળીશું.

Read more >>
 
વાંચન જેવું વાંચન તેવું ફળ આપનારું
Date : 01/08/2011
 

21મી સદીની માનવ સમસ્યાનું એકમાત્ર ઓસડ 'વાંચન' છે. 'વાંચન'થી જીવનનો ઢાળ બદલાય છે, પણ વાંચન આપ કેવા પ્રકારનું કરો છો. આપનું વાંચન જેવું તેવો જ આપનો વિકાસ થશે. જીવન મૂલ્યને ઘડનાર સદ્વાંચન છે. સદ્વાંચનથી કેવા પરિવર્તનો થાય તેની અનુભૂતિ એટલે વાંચન : જેવું વાંચન તેવું ફળ આપનારું.

Read more >>
 
શ્રીજીમહારાજના પ્રિ-પ્લાનિંગનું પાત્ર એડન સાહેબ
Date : 01/08/2011
 

શ્રી હરિએ મનુષ્યમાત્રમાં પ્રસરી ચૂકેલા અધર્મ, અજાતિ, અંધશ્રદ્ધા, વ્યભિચાર આદિ પ્રભાવને બદલવા તેમજ મનુષ્યમાત્રનાં દુઃખડાં કાપવા સ્વયં પોતે પધાર્યા. પોતાના પ્રાગટ્ય સાથે તેઓએ અગાઉથી વિશિષ્ટ આયોજન કર્યું હતું. મહાપ્રભુનું આ પૂર્વ આયોજન કેવું હતું ? પૂર્વ આયોજનમાં કેવાં પાત્રોને એમણે નિમિત્ત કર્યા ? તેનું સુંદર નિરૂપણ કરતું એક પ્રેરણા પરિમલ અહીં માણીશું...

Read more >>
 
જીવન સાફલ્યનું મૂળ વાંચન
Date : 01/07/2011
 
જીવનને આંટીઘૂંટીમાંથી બહાર લાવનાર સુંદર ઉપાય   વાંચન
સમજણવાળુ જીવન જીવવા માટેનું પ્રેરક પરિબળ વાંચન છે
જીવન વ્યવહારની સફળતાની સીડી એટલે વાંચન
જીવન ઝંઝાવાતમાં ટકી રહેલા વાંચન ખૂબ ઉપયોગી છે
નિરાશાના વમળમાં એક આશાનું કિરણ વાંચન છે
Read more >>
 
સાચા લીડર ઘડનારું - વાંચન
Date : 01/07/2011
 
ઉન્નત જીવનનો પાયો વાચન છે
જીવનના સર્વોચ્ચ શિખરની પ્રાપ્તિ સ્થાન   વાંચન
આધ્યાત્મિક વાંચનની મહત્તા
જીવનની અણમોલ મૂડી   વાંચન
દિવ્યજીવનનું અમૃત - વાંચન
Read more >>
 
જીવન પ્રવાસનો પ્રેરક આધાર સ્તંભ : વાંચન
Date : 01/06/2011
 
જીવનની સમસ્યાનો આધારભૂત ઉપાય એટલે વાંચન.
જીવનને ઘડનાર, આકાર આપનાર એક માત્ર શિલ્પી : વાંચન
પ્રગતિના શ્રેષ્ઠ શિખરો સર કરાવનાર માર્ગદર્શક એટલે વાંચન
આંતરજગતના વિકાસનું પ્રથમ સોપાન વાંચન
વાંચન એતો આરસપહાણ છે. વ્યક્તિ તેમાં રસ ધરાવે ત્યારે તેની મૂર્તિ ઘડાય છે.
Read more >>
 
પોઝીટીવ થીંકીંગ કરીએ
Date : 01/05/2011
 
દેહાભિમાનનું પોષણ અટકશે.
અભાવ   અવગુણરૂપી મહાભયંકર પાપથી બચાશે.
સમય બગડતો અટકશે.
ઉદ્વેગ રહિત સુખ અને શાંતિભર્યું વાતાવરણ સર્જાશે.
પરસ્પર આત્મીયતા જળવાશે.
Read more >>
 
વાણીમાં વિવેકનું મહત્ત્વ
Date : 01/05/2011
 
હંમેશાં મીઠી વાણી જ બોલીશું.
સૌને માનથી જ બોલાવીશું ‘તુકારો કરીશું નહીં.
કોઈની ઉપર ગુસ્સો કરીશું નહીં.
કટાક્ષ ભરી વાણી બોલીશું નહીં.
નમ્ર અને શિષ્ટભરી વાણી જ બોલીશું.
દલીલ અને વાદવિવાદમાં પડીશું નહીં.
હંમેશાં સત્ય વચન જ બોલીશું.
Read more >>
 
જીવન પરિવર્તન
Date : 01/04/2011
 
વર્તનવાળી પ્રાર્થના
ભૂખ્યા અને ગરજુની પ્રાર્થના
જીવન પલટો
જીવન પરિવર્તન
Read more >>
 
સંપ એજ સુખ
Date : 01/04/2011
 
સં = સંતાનો માટે જાગૃત બનો
પ = પહેલાનું ભૂલી જાવ
એ = એકબીજાને સમજો
જ = જવાબદારીને નિભાવો
સુ = સુખ દુઃખમાં ભાગીદાર થાવ
ખ = ખરા કર્તા મહારાજને જ સમજો.
Read more >>
 
પ્રાર્થના એક અમોધ શસ્ત્ર
Date : 01/03/2011
 
પ્રાર્થના એટલે અંતરનો પોકાર, સાચા ભાવથી મહારાજને કગરવું, વિનંતી કરવી, કાલાવાલા કરવા, ગદ્ગદ્ કંઠે વિનય વચને પ્રભુને રાજી કરવા, રીઝવવા.
પ્રાર્થના એટલે પોતાની ભૂલોનો એકરાર અને હવે પછી નહ કરવાનો કરાર.
પ્રાર્થના એટલે આત્માની સાચી ભૂખ અને ગરજ.
પ્રાર્થના એટલે રાજી કર્યાનો સહેલામાં સહેલો ઊપાય.
પ્રાર્થના એટલે નાધારાનો એક માત્ર આધાર.
પ્રાર્થના એટલે કોઇપણ અશકય કાર્યને શકય કરતું અમોધ શસ્ત્ર.
પ્રાર્થના એટલે ખારા સમુદ્રમાં મીઠી વીરડી સમાન પ્રગતિ માર્ગ.

 

Read more >>
 
સાચા ભાવની પ્રાર્થના
Date : 01/03/2011
 
પ્રાર્થના એટલે આત્માનો પોકાર.
ખરી પ્રાર્થના કોને કહેવાય ?
શું ભગવાન પ્રાર્થના સાંભળે ?
મુશ્કેલીમાં ઊગરવાનો ઉપાય - પ્રાર્થના.
Read more >>
 
વાલી જાગૃતિ - 1
Date : 01/02/2011
 
વાલી જાગૃતિ એટલે શું ?
આજના વાલી તરીકે આપણી શી શી ફરજો છે ?
આજનું બાળક વાલી પાસે કેવી કેવી અપેક્ષા રાખે છે ?
આજના સમયની માંગ મુજબ વાલી તરીકે આપણે ક્યાં ઊભા છીએ ?
આવા ઘણા જીવન વ્યવહારના સંકુલ પ્રશ્નોને સરળ સમજૂતી આપતું તેમજ એને વાચા આપણું જીવનથાળનું ભાતું એટલે વાલી જાગૃતિ...
Read more >>
 
વાલી જાગૃતિ - 2
Date : 01/02/2011
 
વાલી જાગૃતિ એટલે શું ?
આજના વાલી તરીકે આપણી શી શી ફરજો છે ?
આજનું બાળક વાલી પાસે કેવી કેવી અપેક્ષા રાખે છે ?
આજના સમયની માંગ મુજબ વાલી તરીકે આપણે ક્યાં ઊભા છીએ ?
આવા ઘણા જીવન વ્યવહારના સંકુલ પ્રશ્નોને સરળ સમજૂતી આપતું તેમજ એને વાચા આપણું જીવનથાળનું ભાતું એટલે વાલી જાગૃતિ...
Read more >>
 
સહનશીલતા ભાગ - 1
Date : 01/01/2011
 

સમુહમાં ઘરસભા, ભોજન અને પ્રાર્થના કરો

Read more >>
 
સહનશીલતા ભાગ - 2
Date : 01/01/2011
 

ઘર કે સ્મશાનગૃહ ?

Read more >>
 
સહનશીલતા ભાગ - 3
Date : 01/01/2011
 

સમૂહમાં ભોજન

Read more >>
 
 
     
 
XML/RSS   |   Sitemap   |   Feedback   |   Contact Us   |   Terms & Condition   |   Privacy Policy   |   Disclaimer   |   Donation Refund Policy