જીવનમાં સંયમનું મહત્વ - 2

  July 28, 2015

યુવાન તરીકેનું નૂર સંયમથી જ આવે છે. યુવા અવસ્થામાં બે પ્રકારના સંયમ કેળવવા જરૂરી છે : (1) ઇન્દ્રિયોનો સંયમ, (2) વિચારોનો સંયમ. તો આ સંયમ કેવી રીતે કેળવવો તે જાણી ઇન્દ્રિયો અને વિચારોનો સંયમ કેળવી મહારાજ અને મોટાપુરુષના ગમતા પાત્ર થઈએ.
Read more

જીવનમાં સંયમનું મહત્વ - 1

  July 19, 2015

યુવાન એટલે શક્તિનો પુંજ, જિજ્ઞાસાવૃત્તિનો ભંડાર, જ્ઞાન, બુધ્ધિ, આવડતનો ખજાનો. તેમ છતાંય આધ્યાત્મિક કે વ્યવહારિક માર્ગે સફળતાને બદલે નિષ્ફળતા મળે છે તેનું શું કારણ છે ? તેને જાણી સાવધાની રાખી આપણા જીવનમાં પરિવર્તન લાવીએ.
Read more

વિચારેયુક્ત જીવન - 2

  July 12, 2015

વિચારેયુક્ત જીવન એ શ્રેષ્ઠ જીવન છે. જેનાથી મૂર્તિસુખના માર્ગે ઝડપથી આગળ વધી શકાય પરંતુ કેવા પ્રકારના વિચારો કરીએ તે વિચારેયુક્ત જીવન કહેવાય તથા કેવા પ્રકારના વિચારો આપણને મુક્તભાવ પમાડવા માટે મદદરૂપ થાય તે સમજીએ અને લક્ષ્યાર્થ કરીએ.
Read more

વિચારેયુક્ત જીવન - 1

  July 5, 2015

પ્રત્યેક જીવ-પ્રાણીમાત્ર  જીવન તો જીવે જ છે પરંતુ તે પોતાના જીવનની કોઈક સાચી દિશા નક્કી નથી કરી શકતો. પરિણામ સ્વરૂપે ચાર પ્રકારે જીવન જીવાતા હોય છે  પશુજીવન, મનુષ્ય જીવન, ભક્તજીવન અને મુક્તજીવન. ભક્તજીવન અને મુક્તજીવન એટલે આધ્યાત્મિક જીવન. આ આધ્યાત્મિક જીવનમાં પણ ઘણા ભેદ જોવા મળે છે; જેને જાણી શ્રેષ્ઠતા તરફ પ્રયાણ કરીએ.
Read more