સુખ-દુઃખનું મૂળ - ગુણ-અવગુણ-૧

  July 28, 2016

મૃગજળ સમાન જણાતા આ સંસારમાં દરેક વ્યક્તિને સુખ-દુ:ખનો અનુભવ પોતાના કે અન્યના ગુણ-અવગુણને આધારે થતો હોય છે. ગુણ-અવગુણ એ માત્ર દૃષ્ટિનો ભેદ છે. કેવી રીતે ? દોષદૃષ્ટિ થી કેવા પરિણામો સર્જાય ? અવગુણ ટાળી ગુણગ્રાહક બનવા શું કરવું તેની સુંદર છણાવટ સુખ-દુ:ખનું મૂળ : ગુણ-અવગુણ લેખમાં કરી છે.
Read more

સુખ-દુઃખનું મૂળ - માન-અપમાન-૨

  July 19, 2016

માનને લીધે તથા અપમાન થાય ત્યારે તેના નકારાત્મ્ક વિચારોને લીધે સ્વજીવનમાં કેવી પડતી થાય છે ? અને માન-અપમાનથી રહિત થવાના ઉપાયો કયા કયા છે ? તે જોઈએ આ લેખાંકમાં…
Read more

સુખ-દુઃખનું મૂળ - માન-અપમાન-૧

  July 12, 2016

સ્વાદિષ્ટ વાનગી કઈ ? પશુને ભાવે ખાણ ને માણસને ભાવે વખાણ. માન-અપમાન એ દરેકના જીવનમાં અવારનવાર આવતી પરિસ્થિતિ છે. માન-અપમાન એટલે શું ? માનવમાત્ર કેવા માન-અહંકારમાં રાચતો હોય છે ? માન વ્યાપે ત્યારે કેવા આઘાત-પ્રત્યાઘાત આવે છે ? તે ‘સુખ-દુઃખનું મૂળ – માન-અપમાન’માં જોઈએ.
Read more

સુખ-દુઃખનું મૂળ - ઈર્ષ્યા-૨

  July 5, 2016

ઈર્ષ્યા એ અગનજ્વાળા છે જે વગર લાકડે બાળે છે. આવા ઈર્ષ્યાળુના લક્ષણો, ઈર્ષ્યાથી થતું નુકસાન, શ્રીજીમહારાજના અભિપ્રાયો તથા ઈર્ષ્યા ટાળવાના ઉપાયો સુખ-દુઃખનું મૂળ - ઈર્ષ્યામાં દર્શાવ્યા છે.
Read more