મહાત્મ્ય - ૧૧

  December 27, 2021

એક વાર સારા ટકા લાવવા કદાચ સહેલા છે પણ હંમેશાં ટકાવી રાખવા અઘરા છે તેમ મહાત્મ્ય થવા કરતાં કોઈ પણ સ્થિતિ-પરિસ્થિતિમાં મહાત્મ્યસભર રહેવું એ ઘણું અઘરું છે.
Read more

મહાત્મ્ય - ૧૦

  December 20, 2021

બુલડોઝર ગગનચુંબી ઇમારતો તથા મહામોટા ઝાડોને પળવારમાં જમીનદોસ્ત કરી નાખે છે તેમ સત્સંગને સાફ કરનાર કોઈ બુલડોઝર તો નથી ને ???
Read more

મહાત્મ્ય - ૯

  December 13, 2021

ભેળા રહીને મહિમા સમજવો – ગુરુજી જણાવતા હોય છે કે આ પાંચમી અને જબરી ઘાંટી છે. તે ક્યારે તૂટે અને છૂટે ??
Read more

મહાત્મ્ય - ૮

  December 6, 2021

જેમ ખાટલાના ચાર પાયા છે તેમ સત્સંગના ચાર પાયા છે તેમ સત્સંગના ચાર પાયા છે જેનું મહાત્મ્ય થવું અને રહેવું ફરજિયાત છે.
Read more