સુહૃદભાવ - 2

  October 28, 2014

આ લેખમાં સુહૃદભાવ એટલે લાગણીનો પુંજ અને સ્નેહનો સાગર છે તે મહાસ્રોતને આપણા જીવનમાં ચરિતાર્થ કરવા માટે શું કરવું તે જોઈશું.
Read more

સુહૃદભાવ - 1

  October 19, 2014

અનેક ઝંઝાવતોના સંગ્રહસ્થાન સમાન મનુષ્યજીવનમાં વ્યક્તિ વ્યક્તિના મન જુદા થાય તો પતનનો પથ પાંગરવા માંડે છે માટે મનથી એક રહેવા માટે. સુહૃદભાવ - એકબીજા સાથે મન એક કરી પોતાનાને મળીશું.
Read more

ખરા કર્તા મહારાજને સમજો - 3

  October 12, 2014

કેવા સંજોગોમાં મહારાજના કર્તાપણાનો સ્વીકાર નથી થતો અને મહારાજના કર્તાપણાનો સ્વીકાર કરવાના ઉપાયો કયાં કયાં છે તે આવો નિહાળીએ આ લેખમાં.
Read more

ખરા કર્તા મહારાજને સમજો - 2

  October 5, 2014

કારણ સત્સંગમાં સૌના કર્તા મહારાજ છે. આ સમજણ ભૂતકાળમાં જેણે દૃઢ કરી તેઓ કેવા મહારાજના રાજીપાના પાત્ર બની ગયા તે આ લેખમાં નિહાળીએ.
Read more