સકામ મટી નિષ્કામ થઈએ : 10

  January 27, 2020

“સકામ ભક્ત થયા બ્રહ્મથી અક્ષર જેવા,                 નિષ્કામ ભક્તને મળે મૂર્તિના મેવા.” બાપાશ્રીના અભિપ્રાય મુજબ નિષ્કામ ભક્તને જ મહારાજની મૂર્તિનું સુખ મળે છે. 
Read more

સકામ મટી નિષ્કામ થઈએ : 9

  January 20, 2020

કાચની વસ્તુઓ દેખાય સરસ પણ તેની જાળવણી ખૂબ કરવી પડે. તેમ સકામ ભક્ત પ્રેમી હોય, તેની ભક્તિ પ્રેમ દ્વારા છતી થતી હોય પરંતુ મહારાજને તેનું સાચવવું બહુ પડે.
Read more

સકામ મટી નિષ્કામ થઈએ : 8

  January 13, 2020

શ્રીજીમહારાજ અને મોટાપુરુષના અભિપ્રાયોને હૈયે ધરી આપણે નિષ્કામભાવને સ્વજીવનમાં કેવી ચરિતાર્થ કરવો જોઈએ.
Read more

સકામ મટી નિષ્કામ થઈએ : 7

  January 6, 2020

સકામભાવ એ મહારાજ અને મોટાપુરુષના રાજીપાના માર્ગે વિઘ્નકર્તા છે. કેમ ? તે જાણીએ તેઓના જ અભિપ્રાય રૂપે
Read more