વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ-11

  April 27, 2020

સરળતા, સહજતા, નિખાલસતાનાં સહેજે દર્શન કરાવનાર મોટાપુરુષ સત્સંગ સમાજમાં સૌની આગળ અને નાનામાં નાના બાળમુક્ત આગળ કેવી રીતે વર્તે છે !!! એ શીખી એને સ્વજીવનમાં અમલમાં મૂકીએ.
Read more

વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ-10

  April 20, 2020

“પપલાયા છોકરા ન જીવે, ધવરાવ્યા છોરા જ જીવે.” વખાણની ઇચ્છા રાખવીએ પપલાયા છોરા કહેવાય અને રોકટોકની ઇચ્છા રાખવીએ ધવરાવ્યા છોરા કહેવાય. તેથી મુમુક્ષુ તરીકે વખાણની ઇચ્છાનો ત્યાગ કરી રોકટોક ગમાડીએ.
Read more

વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ-9

  April 13, 2020

ડૉક્ટરની દવાથી દેહનો રોગ મટે છે તેમ આત્માના રોગને ટાળવા મોટાપુરુષની રોકટોક એ અક્સીર ઔષધ છે. આવો, એની મહત્તા સમજીએ...
Read more

વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ-8

  April 6, 2020

સુંદર મુગટ એ રાજાની શોભામાં, સુંદર રાચરચીલું ઘરની શોભામાં, સુંદર હાર એ સ્ત્રીની શોભામાં અભિવૃદ્ધિ કરે છે તેમ મુમુક્ષુનું જીવન દિવ્ય ગુણોથી મઘમઘે છે પણ દિવ્ય ગુણોનો આવિર્ભાવ થાય કેવી રીતે !!!
Read more