August 26, 2019
								સત્સંગનો પાયો મજબુત  અને સલામત રાખવો છે. ??.. 
  સત્સંગમાં ચડતોને  ચડતો રંગ રાખવો છે ??... તો બદલીએ  દૃષ્ટિને.... 							
							
						August 19, 2019
								બદસૂરત અને નિરસ જીવનને ખૂબસુરત અને રંગોથી ભરવાનો એકમાત્ર  ઉપાય એટલે જ ગુણગ્રાહકતા....							
							
						August 5, 2019
								ભગવાન સ્વામિનારાયણનો જીવોને તલમાત્ર કસર રહિત કરી, પોતાની સારમાં સારરૂપ કૃપા એટલે મૂર્તિ, આપવાનો અનન્ય સંકલ્પ હતો. જ્યારે આ સંકલ્પને લઈ તેઓ ભારત ભૂમિ વિશે પધાર્યા. ત્યારે સ્વયં તેઓએ એવા કેટલાંય પાત્રોને પોતાની કૃપાદૃષ્ટિમાં લીધા. એમના જીવનને નવો ઓપ આપ્યો. એવા પાત્રોમાંના એક અંગ્રેજ અધિકારી ‘સર જેમ્સ વિલિયમ્સ’ પર થયેલી શ્રી હરિ કૃપાવર્ષા આજે અહીં નિહાળીશું.