સકામ મટી નિષ્કામ થઈએ - 12

  March 29, 2021

સકામ મટી નિષ્કામ થઈએ, વાંચન કર્યા બાદ મુમુક્ષુની અંતરની વ્યથાને મહારાજની મરજીમાં ભળવાની કેવી તૈયારી હોય તે માણીએ.
Read more

સકામ મટી નિષ્કામ થઈએ - 11

  March 22, 2021

 “ભક્ત થાવું ભગવાનનું, રાખી વિષયસુખની આશ; બેઉ કામ ન બગાડીએ, થઈએ ખરા હરિના દાસ.” ખરેખરા નિષ્કામ બનવા આપણા પ્રેક્ટિકલ જીવનમાં શું કરવું ??
Read more

સકામ મટી નિષ્કામ થઈએ - 10

  March 15, 2021

“કીડી ચોખા લે ચલી બીચમેં મીલી દાલ; દોનો બાતે નહીં બને કા સેથો કા તાલ.” ભગવાનના ભક્ત થયા પછી સાંસારિક ને ભૌતિક સુખની ઇચ્છા ને મૂર્તિનું સુખ બંને શક્ય નથી. ખરેખર નિષ્કામ બનવાનું મહત્ત્વ શું છે ?
Read more

સકામ મટી નિષ્કામ થઈએ - 9

  March 8, 2021

સકામ ભક્તનો સત્સંગ એટલે ગંજીફાના પાનાની બનાવેલ ઇમારત. સહેજ પવનની લેરખી પણ પાડી દે, માટે સકામ બનવાથી જીવનમાં કેવા નુકસાન થાય તે જોઈએ.  
Read more

સકામ મટી નિષ્કામ થઈએ - 8

  March 1, 2021

શ્રીહરિના અંતરનો રાજીપો મેળવવા નિષ્કામભક્તિ શ્રેષ્ઠ સાધન છે તો આવો, અહીં શ્રીજીમહારાજ ને મોટાપુરુષના દિવ્ય કૃપાવચનો દ્વારા નિષ્કામભક્તિ દૃઢ કરીએ.
Read more