યૌવન : આદરમાન અધ્યક્ષ - 2

  October 28, 2015

આદર-વિવેક સભરજીવનથી અરસપરસ પ્રેમ, લાગણી, હૂંફનો સેતુ બંધાયેલો રહે છે. પરંતુ આદરમાન અધ્યક્ષ બનવા કઈ પાયાની બાબતો જરૂરી છે ? કોના કોના પ્રત્યે આદરભાવ કેળવવો  જરૂરી છે ? અધ્યાત્મ ને વ્યવહારુ માર્ગે કેવો આદરભાવ કેળવવો જોઈએ તેની માહિતી ‘યૌવન : આદરમાન અધ્યક્ષ’માં સુંદર રીતે અંકિત કરેલ છે.
Read more

યૌવન : આદરમાન અધ્યક્ષ - 1

  October 19, 2015

માનવજીવન એ સામૂહિક જીવન છે જ્યાં એકબીજા પ્રત્યે આદર-વિવેકની ભાવના કેવી જોઈએ ? માનવજીવનમાં આદર-વિવેકનું મહત્વ શું છે ? આદર-વિવેકમાં કાળાંતરે કેવું પરિવર્તન આવી ગયું છે ? શ્રીજીમહારાજનો આદર-વિવેકનો આગ્રહ કેવો છે તે ‘યૌવન : આદરમાન અધ્યક્ષ’ માં રજૂ થયેલ છે.
Read more

યૌવન : કર્તવ્યનિષ્ઠ કર્ણધાર - 2

  October 12, 2015

કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ જ કોઈપણ ક્ષેત્રનું સુકાન વ્યવસ્થિત રીતે સંભાળી શકે. કર્તવ્યનિષ્ઠ બનવાના કેટલાક પાયાના સિદ્ધાંતો અગાઉ જોઈ ગયા તે ઉપરાંત, કર્તવ્યભાવના, કર્તવ્યપાલન, કર્તવ્યપરાયણતા તથા કર્તવ્યાકર્તવ્ય અંગેની વિગતવાર માહિતી અત્રે પ્રસ્તુત ‘યૌવન : કર્તવ્યનિષ્ઠ કર્ણધાર’માં સુંદર રીતે આલેખન પામી છે.
Read more

યૌવન : કર્તવ્યનિષ્ઠ કર્ણધાર - 1

  October 5, 2015

વિશ્વાસ સંપાદન કરવાનું સૌથી અગત્યનું માધ્યમ એટલે જ કર્તવ્યપાલન. કર્તવ્યનિષ્ઠ બનવા કેટલાક પાયાના સિદ્ધાંતો જેવા કે કર્તવ્ય, કર્તવ્ય-નિશ્ચય તથા કર્તવ્યક્ષેત્ર ની વિભાવના તથા સમજૂતી સદૃષ્ટાંત ‘યૌવન : કર્તવ્યનિષ્ઠ કર્ણધાર’ માં રજૂ થયેલ છે.
Read more