વિષયાનંદી મટી બ્રહ્માનંદી થઈએ - 13

  September 27, 2021

વિષયમાંથી પ્રીતિ ટળી ગઈ એટલે માઇનસમાંથી ઝિરો અવસ્થા. હવે ઝિરોમાંથી પ્લસ અવસ્થા પર કેવી રીતે જવું ??
Read more

વિષયાનંદી મટી બ્રહ્માનંદી થઈએ - 12

  September 20, 2021

વિષયમાંથી પ્રીતિ ટાળવાના કોઈ કાયમી ઉપાય ખરા... ??  હા, છે ને… આ માટે બે કાયમી ઉપાય છે, જે વિષયાનંદી મટાડી બ્રહ્માનંદી કરે છે.
Read more

વિષયાનંદી મટી બ્રહ્માનંદી થઈએ - 11

  September 13, 2021

દુનિયાના તમામ સુથાર, લુહાર, કડિયા ભેગા થાય ને મંડે તોપણ મેરુ તુલ્ય વાસના તૂટે નહીં !  તે કેવી રીતે તૂટે ?? તો એના ત્રણ ઉપાય અત્રે જોઈએ.
Read more

વિષયાનંદી મટી બ્રહ્માનંદી થઈએ - 10

  September 6, 2021

અગ્નિનો ભડકો દેખાય તેજસ્વી પણ અડવા જઈએ તો... ??  સાપ સ્પર્શથી સુંવાળો પણ નજીક જઈએ તો...?? પતન જ છે તેમ.
Read more