સત્સંગીના આર્થિક વ્યવહાર -2

  June 28, 2017

‘A man is a bundle of desire’  અર્થાત્ ‘માણસ ઇચ્છાઓનું પોટલું છે.’ આ ઇચ્છાને પૂરી કરવા રાત્રિ-દિવસ મથ્યા કરે છે. પણ ભગવાનના ભક્તને અંતરે એકમાત્ર રાજીપાની જ ઇચ્છા હોય. આમ રાજીપામાં રહી વ્યવહારો કેવી રીતે કરવા તે  આવો આ લેખમાળા દ્વારા સમજીએ…
Read more

સત્સંગીના આર્થિક વ્યવહાર -1

  June 19, 2017

 “કુસંગીના ફેલમાં, સત્સંગીના રોટલા.” આ પંક્તિમાં ભગવાનના ભક્તનો ખર્ચ કરવાનો વિવેક તથા ત્રેવડ દર્શાવી છે. ત્યારે સત્સંગી તરીકે બિનજરૂરી ખર્ચા પર વિવેકની રીત આ લેખ દ્વારા શીખીએ.
Read more

મંદીના સમયે આર્થિક વ્યવહાર - 6

  June 12, 2017

“મોટાપુરુષ આપણા આત્માના માવતર હોવા છતાં આપણા અવરભાવનું જતન પણ કેટલું કરે છે ! મંદીના સમયને પસાર કરવા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ કરેલી ભલામણો આવો આ લેખ દ્વારા નિહાળીએ.”
Read more

મંદીના સમયે આર્થિક વ્યવહાર - 5

  June 5, 2017

“અક્કલમાં કોઈ અધૂરો નહિ ને પૈસામાં કોઈ પૂરો નહીં.” એ ન્યાયે ગમે તેટલી આવક હોવા છતાં વ્યક્તિ સંતોષનો શ્વાસ લેતો નથી; બલ્કે દિવસે દિવસે તેની અસંતોષની જ્વાળા વધુ પ્રજ્વલિત થાય છે. તો કેવી રીતે ધન કમાઈએ તો સંતોષી થઈ સુખ-ચેનથી જીવી મહારાજને રાજી કરી શકાય તે પ.પૂ. સ્વામીશ્રીની ભલામણ દ્વારા શીખીએ.
Read more