સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-13

  November 30, 2020

‘હું કોણ છું ?’ આ પ્રશ્ન અદ્યાપિ સુષુપ્ત અવસ્થામાં જ પડેલો છે. તે પ્રશ્નનો જવાબ મળે તો સાંખ્ય આપોઆપ દૃઢ થાય, માટે સાંખ્ય દૃઢ કરવા આવો કરીએ...
Read more

સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-12

  November 23, 2020

એક કવિને એક ચોમાસાની ખૂરનું વાતાવરણને માણતા વિચાર ઝબક્યો, “અરે, આ સૃષ્ટિ તો એમની એમ રહેશે પણ તેને જોવા માટે હું નહિ હોઉં.” આ વિચારથી હ્દ યમાં ભયથી કંપારી છૂટી. કારણ, સાંખ્યનો અભાવ. તે માટે આવો કરીએ...    
Read more

સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-11

  November 16, 2020

સંસારનું સુખ એ મૃગજળ સમાન આભાષી છે, મલોખાના માળા જેવું ક્ષણિક છે. પત્તાના મહેલ જેવું નશ્વર છે. આ નાશંવતપણાનો વિચાર કેવી રીતે કરવો ?
Read more

સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-10

  November 9, 2020

શું આપણે વાસના મુક્ત જીવન જીવવું છે ? શું આપણે સાંસારિક સુખ-દુ:ખમાં સંતુલન જાળવી આગળ વધવું છે ? તો તેનો એક જ ઉપાય છે - સાંખ્યજ્ઞાન. તે સાંખ્યજ્ઞાન કેવી રીતે દૃઢ થાય ??
Read more

સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-9

  November 2, 2020

જગતને નાશંવત દેખે છે ને દેહ મૂકીને ચૈતન્ય ચાલ્યો જાય છે તેવું દેખવા છતાં પણ...
Read more

સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-8

  October 26, 2020

શરદી, કળતર અને માથું દુખવું તે તાવ આવ્યાનાં ચિહ્ નો છે તેમ...
Read more

સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-7

  October 19, 2020

આંખે અંધ વ્યક્તિ ક્યાં ન ભટકાય ? તેમ જેમની આંતર પ્રજ્ઞાચક્ષુ ખુલી નથી તે અધ્યાત્મ માર્ગમાં અંધ જ છે. તે આંતર આંખ એટલે જ સાંખ્ય. સાંખ્યને વિસ્તૃત રીતે સમજીએ...
Read more

સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-6

  October 12, 2020

1લું ધોરણ પાસ કર્યા વિના બીજા ધોરણમાં કૂદકો મારવો એ વિઘ્ન ભરેલું છે. કેમ ? તો, બેઇઝ કાચો રહી જાય. તેમ...
Read more

સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-5

  October 5, 2020

‘कीडी चोखा ले चली बीच में मीली दाल, दोनो बातो नहीं बने, का सेथो का  ताल’ સંસારનું સુખ અને મૂર્તિનું સુખ બન્ને એકસાથે શક્ય નથી જ. તો મૂર્તિના સુખે સુખિયા થવા સાંખ્યની ભૂમિકા શું ?
Read more

સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-4

  September 28, 2020

“माटी का भेद निराला, किसको समझ नहि आया ।।” ‘દુનિયા આખી ધૂળનો જ વિકાર છે’ આટલી સમજણની દૃઢતા થઈ જાય તો મનોકલ્પિત સુખ-દુ:ખમાં સ્થિતપ્રજ્ઞ રહી શકાય…
Read more