જીવન પરિવર્તન

  May 19, 2019

વર્તનવાળી પ્રાર્થના ભૂખ્યા અને ગરજુની પ્રાર્થના જીવન પલટો જીવન પરિવર્તન
Read more

સાચા ભાવની પ્રાર્થના

  May 12, 2019

પ્રાર્થના એટલે આત્માનો પોકાર. ખરી પ્રાર્થના કોને કહેવાય ? શું ભગવાન પ્રાર્થના સાંભળે ? મુશ્કેલીમાં ઊગરવાનો ઉપાય - પ્રાર્થના.
Read more

પ્રાર્થના એક અમોધ શસ્ત્ર

  May 5, 2019

પ્રાર્થના એટલે અંતરનો પોકાર, સાચા ભાવથી મહારાજને કગરવું, વિનંતી કરવી, કાલાવાલા કરવા, ગદ્ગદ્ કંઠે વિનય વચને પ્રભુને રાજી કરવા, રીઝવવા. પ્રાર્થના એટલે પોતાની ભૂલોનો એકરાર અને હવે પછી નહ કરવાનો કરાર. પ્રાર્થના એટલે આત્માની સાચી ભૂખ અને ગરજ. પ્રાર્થના એટલે રાજી કર્યાનો સહેલામાં સહેલો ઊપાય. પ્રાર્થના એટલે નાધારાનો એક માત્ર આધાર. પ્રાર્થના એટલે કોઇપણ અશકય કાર્યને શકય કરતું અમોધ શસ્ત્ર. પ્રાર્થના એટલે ખારા સમુદ્રમાં મીઠી વીરડી સમાન પ્રગતિ માર્ગ.
Read more

વાલી જાગૃતિ - 2

  April 28, 2019

વાલી જાગૃતિ એટલે શું ? આજના વાલી તરીકે આપણી શી શી ફરજો છે ? આજનું બાળક વાલી પાસે કેવી કેવી અપેક્ષા રાખે છે ? આજના સમયની માંગ મુજબ વાલી તરીકે આપણે ક્યાં ઊભા છીએ ? આવા ઘણા જીવન વ્યવહારના સંકુલ પ્રશ્નોને સરળ સમજૂતી આપતું તેમજ એને વાચા આપણું જીવનથાળનું ભાતું એટલે વાલી જાગૃતિ...
Read more

વાલી જાગૃતિ - 1

  April 19, 2019

વાલી જાગૃતિ એટલે શું ? આજના વાલી તરીકે આપણી શી શી ફરજો છે ? આજનું બાળક વાલી પાસે કેવી કેવી અપેક્ષા રાખે છે ? આજના સમયની માંગ મુજબ વાલી તરીકે આપણે ક્યાં ઊભા છીએ ? આવા ઘણા જીવન વ્યવહારના સંકુલ પ્રશ્નોને સરળ સમજૂતી આપતું તેમજ એને વાચા આપણું જીવનથાળનું ભાતું એટલે વાલી જાગૃતિ...
Read more

સહનશીલતા ભાગ - 3

  April 12, 2019

સમૂહમાં ભોજન
Read more

સહનશીલતા ભાગ - 2

  April 5, 2019

ઘર કે સ્મશાનગૃહ ?
Read more

સહનશીલતા ભાગ - 1

  March 28, 2019

સમુહમાં ઘરસભા, ભોજન અને પ્રાર્થના કરો
Read more

શિસ્ત-3

  March 19, 2019

સ્વજીવનમાં સ્વયંશિસ્તનું મહત્ત્વ છે તેટલું જ સમૂહજીવનમાં સ્વયંશિસ્તનું પણ મહત્ત્વ છે. શિસ્ત સ્વયંશિસ્તને આભારી છે.
Read more

શિસ્ત-2

  March 12, 2019

શિસ્ત દરેક વ્યક્તિને ગમે છે છતાં બહુધાને શિસ્તમાં વર્તવું ગમતું નથી. કેવી વિચારધારા, કેવું વાતાવરણ અવરોધક બને છે તેની સમજૂતી.
Read more