હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 11

  July 13, 2020

વિમાનને ઉડાણ ભરવા રન વે પર દોડવું ફરજિયાત છે પણ રન વે પર દોડવાથી એક કિલોમીટરનું અંતર પણ ન કપાય તેમ... આપણે દેહ-આત્માની વિક્તિ સમજી પછી બેસી રહેવાનું નથી. સ્વજીવનમાં દૃઢાવ માટે તે પ્રમાણે કરવાનું છે.
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 10

  July 6, 2020

“કામાદિક શત્રુ છે બળિયા, છોટા મોટા દેવો ડરીયા.” કામાદિક અજેય શત્રુને ટાળવાનો એક જ ઉપાય છે. દેહ આત્માની વિક્તિ રાખવી.
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 9

  June 29, 2020

જીવનપર્યંત મહારાજને રાજી કરવા અનંત સાધનો કર્યાં, ધાર્મિક્તાસભર કર્યાં, પણ આધ્યાત્મિકતા વગર ધાર્મિકતા પાંગળી છે. તેને સાર્થક કરવા તેમજ ભયરહિત આનંદમાં જીવન જીવવા માટે દેહ-આત્માની વિક્તિ સમજવી એ ફરજિયાત છે.
Read more

હું કોણ છું ? હું શા માટે આવ્યો છું ? - 8

  June 22, 2020

સુખ-દુઃખ આ બે ભગવાને આપેલી ભેટ નથી. માણસના મનની ફેક્ટરીની પેદાશ છે. તેનાથી પર થવું છે ?
Read more

હું કોણ છું ? હું શા માટે આવ્યો છું ? - 7

  June 15, 2020

હું કોણ છું? આ પ્રશ્ન ભીતરની ગહેરાઈમાંથી ચિત્કારી ઊઠવા દો. જેના સ્પંદનોમાંથી પંચવિષયના રાગ ટળી જશે. તો આવો...
Read more

હું કોણ છું ? હું શા માટે આવ્યો છું ? - 6

  June 8, 2020

ખોટાની પાછળ ખોટી થઈને જીવન આખું ખુવાર થઈ જાય છે. શું ખોટું ? તો, દેહ ને દેહના સંબંધી તેમાંથી પ્રીતિ ટળી જાય તો જ અધ્યાત્મ માર્ગે ચાલી શકાય.
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 5

  June 1, 2020

કેળું ને છાલ બે જુદા છે. ચશ્માં ને બૉક્સ બે જુદા છે. જુદા છે બોલવાથી જુદું થઈ જશે ? ના. તો, જુદું કરવું પડશે. તેમ દેહ-આત્મા જુદા છે હવે તેને નોખા રાખવાના છે.
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 4

  May 25, 2020

હું આત્મા છું, શુદ્ધ છું, ચેતન છું, નિર્વિકારી છું, સુખરૂપ છું, અવિનાશી છું, આ વિચારધારાથી નિરંતર દેહથી વિરક્તિ વર્તે તે માટે આટલી સ્પષ્ટતા ફરજિયાત છે.
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? – 3

  May 18, 2020

જીવાત્માએ અનંત જન્મ ધર્યા, અનંત વાર મરાણો, જન્મમરણના ચક્રમાં ફસાયો કારણ, દેહને પોતાનું સ્વરૂપ સમજી લીધું. શું દેખાતો દેહ અને આત્મા બંને એક છે ?!!!
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? – 2

  May 11, 2020

“હું કોણ છું? આ જેને નક્કી થયું તેને જ જીવનનો લક્ષ્યાંક નક્કી થાય છે. એ વ્યક્તિ જ અધ્યાત્મ માર્ગે તીવ્ર વેગે પ્રગતિ કરી શકે છે.” ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું આ કૃપાવાક્ય હૈયે ધરી સ્પષ્ટતા કરીએ કે...
Read more