સકારાત્મક દૃષ્ટિકોણ - 2

  August 26, 2019

સત્સંગનો પાયો મજબુત અને સલામત રાખવો છે. ??.. સત્સંગમાં ચડતોને ચડતો રંગ રાખવો છે ??... તો બદલીએ દૃષ્ટિને....
Read more

સકારાત્મક દૃષ્ટિકોણ - 1

  August 19, 2019

બદસૂરત અને નિરસ જીવનને ખૂબસુરત અને રંગોથી ભરવાનો એકમાત્ર ઉપાય એટલે જ ગુણગ્રાહકતા....
Read more

આરતી

  August 12, 2019

આપણા દૈનિક જીવનમાં પ્રભુમાં જોડાવા માટે વિવિધ ભક્તિ સંબંધી ઉપચારો કરવામાં આવે છે. પરંતુ, એમાં આરતીનું સ્થાન મોખરે છે. લગભગ દરેક વ્યક્તિ પોતાના ઘરમંદિરમાં નિત્ય આરતી કરે છે. આપણી દૈનિક ક્રિયાઓમાં આરતી અનોખું સ્થાન ધરાવે છે.
Read more

શ્રીજીમહારાજે અંગ્રેજ અધિકારીને વ્યસન છોડાવ્યું

  August 5, 2019

ભગવાન સ્વામિનારાયણનો જીવોને તલમાત્ર કસર રહિત કરી, પોતાની સારમાં સારરૂપ કૃપા એટલે મૂર્તિ, આપવાનો અનન્ય સંકલ્પ હતો. જ્યારે આ સંકલ્પને લઈ તેઓ ભારત ભૂમિ વિશે પધાર્યા. ત્યારે સ્વયં તેઓએ એવા કેટલાંય પાત્રોને પોતાની કૃપાદૃષ્ટિમાં લીધા. એમના જીવનને નવો ઓપ આપ્યો. એવા પાત્રોમાંના એક અંગ્રેજ અધિકારી ‘સર જેમ્સ વિલિયમ્સ’ પર થયેલી શ્રી હરિ કૃપાવર્ષા આજે અહીં નિહાળીશું.
Read more

શ્રીજીમહારાજના પ્રિ-પ્લાનિંગનું પાત્ર એડન સાહેબ

  July 28, 2019

શ્રી હરિએ મનુષ્યમાત્રમાં પ્રસરી ચૂકેલા અધર્મ, અજાતિ, અંધશ્રદ્ધા, વ્યભિચાર આદિ પ્રભાવને બદલવા તેમજ મનુષ્યમાત્રનાં દુઃખડાં કાપવા સ્વયં પોતે પધાર્યા. પોતાના પ્રાગટ્ય સાથે તેઓએ અગાઉથી વિશિષ્ટ આયોજન કર્યું હતું. મહાપ્રભુનું આ પૂર્વ આયોજન કેવું હતું ? પૂર્વ આયોજનમાં કેવાં પાત્રોને એમણે નિમિત્ત કર્યા ? તેનું સુંદર નિરૂપણ કરતું એક પ્રેરણા પરિમલ અહીં માણીશું...
Read more

વાંચન જેવું વાંચન તેવું ફળ આપનારું

  July 19, 2019

21મી સદીની માનવ સમસ્યાનું એકમાત્ર ઓસડ 'વાંચન' છે. 'વાંચન'થી જીવનનો ઢાળ બદલાય છે, પણ વાંચન આપ કેવા પ્રકારનું કરો છો. આપનું વાંચન જેવું તેવો જ આપનો વિકાસ થશે. જીવન મૂલ્યને ઘડનાર સદ્વાંચન છે. સદ્વાંચનથી કેવા પરિવર્તનો થાય તેની અનુભૂતિ એટલે વાંચન : જેવું વાંચન તેવું ફળ આપનારું.
Read more

સાચા લીડર ઘડનારું - વાંચન

  July 12, 2019

ઉન્નત જીવનનો પાયો વાચન છે જીવનના સર્વોચ્ચ શિખરની પ્રાપ્તિ સ્થાન   વાંચન આધ્યાત્મિક વાંચનની મહત્તા જીવનની અણમોલ મૂડી   વાંચન દિવ્યજીવનનું અમૃત - વાંચન
Read more

જીવન સાફલ્યનું મૂળ વાંચન

  July 5, 2019

જીવનને આંટીઘૂંટીમાંથી બહાર લાવનાર સુંદર ઉપાય   વાંચન સમજણવાળુ જીવન જીવવા માટેનું પ્રેરક પરિબળ વાંચન છે જીવન વ્યવહારની સફળતાની સીડી એટલે વાંચન જીવન ઝંઝાવાતમાં ટકી રહેલા વાંચન ખૂબ ઉપયોગી છે નિરાશાના વમળમાં એક આશાનું કિરણ વાંચન છે
Read more

જીવન પ્રવાસનો પ્રેરક આધાર સ્તંભ : વાંચન

  June 28, 2019

જીવનની સમસ્યાનો આધારભૂત ઉપાય એટલે વાંચન. જીવનને ઘડનાર, આકાર આપનાર એક માત્ર શિલ્પી : વાંચન પ્રગતિના શ્રેષ્ઠ શિખરો સર કરાવનાર માર્ગદર્શક એટલે વાંચન આંતરજગતના વિકાસનું પ્રથમ સોપાન વાંચન વાંચન એતો આરસપહાણ છે. વ્યક્તિ તેમાં રસ ધરાવે ત્યારે તેની મૂર્તિ ઘડાય છે.
Read more

ઝોળી સેવાનું રહસ્ય

  June 19, 2019

એકગણું લઈને તેને અનંતગણું પાછું આપવું તે તો ભગવાન અને તેમના સત્પુરુષોને જ આવડે. જેટલું લે તેટલું પાછું આપે તેને કહેવાય માણસ. અને જેટલું લે તેથી અનંતગણું પાછું વાળે તેને કહેવાય ભગવાન. અને જો પોતાનું બિરૂદ જાણીને આ રીતે ન વર્તે તો એ ભગવાન શાના ?
Read more